________________
૧ ૨૫
દ્વાર ૩, ૪, ૫
ઉપર કહી તે તિર્યંચોની ઔદરિક શરીરની અવગાહના છે. તિર્યંચોની વૈક્રિયશરીરની અવગાહના આ પ્રમાણે છે
જીવો | જઘન્ય | ઉત્કૃષ્ટ પર્યાપ્તા બાદર વાયુકાય અંગુલીઅસંખ્ય | અંગુલીઅસંખ્ય પંચેન્દ્રિય તિર્યંચ અંગુલ/સંખ્યાત ૨૦૦થી ૯00 યોજના
દ્વાર ૩ - ઉપપાતવિરહકાળ જીવો જઘન્ય
ઉત્કૃષ્ટ ઉપપાતવિરહકાળ | ઉપપાતવિરહકાળ એકેન્દ્રિય
નથી
નથી વિકસેન્દ્રિય
૧ સમય | અંતર્મુહૂર્ત સંમૂ. પંચે. તિ. | ૧ સમય
અંતર્મુહૂર્ત ગર્ભજ પંચે. તિ. | ૧ સમય ૧૨ મુહૂર્ત
દ્વાર ૪ - ચ્યવનવિરહકાળ ઉપપાતવિરહકાળની જેમ જાણવો.
દ્વાર ૫ - એકસમયઉપપતસંખ્યા જીવો | જઘન્ય | ઉત્કૃષ્ટ એકેન્દ્રિય, અસંખ્ય (પરસ્થાનથી) | અસંખ્ય (પરસ્થાનથી) વનસ્પતિકાય | અનંત (સ્વસ્થાનથી) | અનંત (સ્વસ્થાનથી) પૃથ્વીકાય, અપકાય, | અસંખ્ય
અસંખ્ય તેઉકાય, વાયુકાય વિકસેન્દ્રિય, ગર્ભજ- | ૧, ૨ કે ૩ સંખ્યાતા કે અસંખ્યાતા સંમૂચ્છિમ પંચે.તિ.