________________
૧૨૨
જીવો
જઘન્ય કાયસ્થિતિ
વાયુકાય
અંતર્મુહૂર્ત
વનસ્પતિકાય અંતર્મુહૂર્ત
વિકલેન્દ્રિય અંતર્મુહૂર્ત
પંચે. તિર્યંચ અંતર્મુહૂર્ત
સાધિક ૧૦૦૦ સાગરોપમ છે.
જીવો
પ્રત્યેક વનસ્પતિકાય
શેષ એકેન્દ્રિય
૭-૮ ભવ
પંચેન્દ્રિયની કાયસ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી
ધાર ૨
જઘન્ય અવગાહના
-
દ્વાર ૨
ઉત્કૃષ્ટ કાયસ્થિતિ
અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી
અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી
સંખ્યાતા હજાર વર્ષ
ત્રસકાયની કાયસ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક ૨૦૦૦ સાગરોપમ છે.
અવગાહના
-
અવગાહના
અંગુલ/અસંખ્ય
અંગુલ/અસંખ્ય
ઉત્કૃષ્ટ અવગાહના
સાધિક ૧,૦૦૦ યોજન
અંગુલઅસંખ્ય
એકેન્દ્રિયની વિશેષ અવગાહનાસંગ્રહણિસૂત્રમાં એકેન્દ્રિયની વિશેષ અવગાહના આ પ્રમાણે બતાવી છે
સૂક્ષ્મ નિગોદની અવગાહના અંગુલ/અસંખ્ય છે.
તેના કરતા સૂક્ષ્મ વાયુકાયની અવગાહના અસંખ્યગુણ છે.
તેના કરતા સૂક્ષ્મ તેઉકાયની અવગાહના અસંખ્યગુણ છે.
૧ - જ્યારે ૮ ભવ થાય ત્યારે ૭ ભવ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા અને આઠમો ભવ અસંખ્ય વર્ષના આયુષ્યવાળો થાય. આઠ ભવનો કુલ કાળ + પૂર્વક્રોડપૃથ
= ૩ પલ્યોપમ
વર્ષ.