________________
૧૧૯
મનુષ્યને વેશ્યા
• વેશ્યા- મનુષ્યને છએ વેશ્યા હોય
લેશ્યા | જઘન્ય કાળ | ઉત્કૃષ્ટ કાળ કૃષ્ણથી પદ્મ| અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત શુક્લ અંતર્મુહૂર્ત | દેશોનપૂર્વક્રોડ વર્ષ
• મનુષ્યાધિકાર સમાપ્ત ...
૧. શુક્લલશ્યાનો આ ઉત્કૃષ્ટકાળ કેવળી ભગવંતોને હોય છે. શેષ જીવોને
શુક્લલશ્યાનો ઉત્કૃષ્ટકાળ અંતર્મુહૂર્ત છે.