________________
૧૧
મનુષ્યાધિકાર, દ્વાર ૧,૨ (૩) મનુષ્યાધિકાર
દ્વાર ૧ - સ્થિતિ મનુષ્ય | જઘન્ય સ્થિતિ | ઉત્કૃષ્ટ સ્થિતિ | | ગર્ભજ | અંતર્મુહૂર્ત | ૩ પલ્યોપમ
સંમૂચ્છિમ | અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત
આ ભવસ્થિતિ કહી. કાયસ્થિતિ - જઘન્ય – અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ-૭-૮ ભવ.
દ્વાર ૨ - અવગાહના મનુષ્ય | જઘન્ય | ઉત્કૃષ્ટ | ગર્ભજ
અંગુલ/અસંખ્ય | ૩ ગાઉ સંમૂચ્છિમ | અંગુલ અસંખ્ય’ | અંગુલઅસંખ્ય
|
ભાનજ
ઉપર કહી તે મનુષ્યોની ઔદારિકશરીરની અવગાહના છે.
૧. ગર્ભજ મનુષ્ય અને સંમૂચ્છિમ મનુષ્યનું સ્વરૂપ જીવવિચારમાંથી જાણી લેવું. ૨. ઉત્કૃષ્ટ સ્થિતિના અંતર્મુહૂર્ત કરતા જઘન્ય સ્થિતિનું અંતર્મુહૂર્ત નાનું છે.
૮ ભવ થાય ત્યારે ૭ ભવ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા અને ૮મો ભવ અસંખ્ય વર્ષના આયુષ્યવાળો થાય. આઠ ભવનો કુલ કાળ = ૩ પલ્યોપમ + પૂર્વક્રોડપૃથફત્વ વર્ષ. સંમૂચ્છિમ મનુષ્યને આઠ ભવનો કુલ કાળ = ૩
પલ્યોપમ + મુહૂર્તપૃથફત્વ. ૪. ઉત્કૃષ્ટ અવગાહનાના અંગુલ અસંખ્ય કરતા જઘન્ય અવગાહનાનો અંગુલી
અસંખ્ય નાનો છે.