________________
૧૦૫
દ્વાર ૪, ૫, ૬, ૭, ૮
દ્વાર ૪- ઉપપાતવિરહકાળ સામાન્યથી ઉત્કૃષ્ટ ઉપપાતવિરહકાળ ૧૨ મુહૂર્ત છે. વિશેષથી ઉત્કૃષ્ટ ઉપપાતવિરહકાળ નીચે પ્રમાણે છે
નરક | ઉત્કૃષ્ટ ઉપપાતવિરહકાળ | જઘન્ય ઉપપાતવિરહકાળ ૧લી ૨૪ મુહૂર્ત
૧ સમય ૨જી ૭ અહોરાત્ર
૧ સમય ૩જી ૧૫ અહોરાત્ર
૧ સમય
૪થી
૧ માસ
૧ સમય
પમી
૨ માસ
૧ સમય
૬ઠ્ઠી
|
૧ સમય
૪ માસ ૬ માસ
૭મી
૧ સમય
દ્વાર ૫ - ચ્યવનવિરહકાળ ઉપપાતવિરહકાળની જેમ જાણવો.
દ્વાર ૬ - એકસમયઉપપાતસંખ્યા જઘન્ય – ૧, ૨ કે ૩, ઉત્કૃષ્ટ – સંખ્યાતા કે અસંખ્યાતા
દ્વાર ૭ - એકસમયચ્યવનસંખ્યા જઘન્ય - ૧, ૨ કે ૩, ઉત્કૃષ્ટ - સંખ્યાતા કે અસંખ્યાતા
દ્વાર ૮ - ગતિ સામાન્યથી સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા, અતિક્ર અધ્યવસાયવાળા પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય નરકમાં જાય છે.