________________
અવગાહના
૯૯
અપ્રતિષ્ઠાન નરકાવાસની લંબાઈ-પહોળાઈ ૧ લાખ યોજન છે. શેષ નરકાવાસની લંબાઈ-પહોળાઈ સંખ્યાતા કે અસંખ્યાતા યોજન છે. બધા નરકાવાસની ઉંચાઈ ૩,૦૦૦ યોજન છે. આ નરકાવાસો અંદરથી ગોળ, બહારથી ચોરસ, નીચેથી અન્ના જેવા અને અત્યંત દુર્ગન્ધવાળા છે.
દ્વાર ૩ - અવગાહના
દ્વાર ૩
નરક
૧લી
રજી
૩જી
૪થી
૫મી
ઢી
૭મી
સામાન્યથી
ઉત્કૃષ્ટ અવગાહના
૭ ધનુષ્ય ૩ હાથ ૬ અંગુલ
૧૫ ધનુષ્ય ૨ હાથ ૧૨ અંગુલ
૩૧ ધનુષ્ય ૧ હાથ
૬૨ ધનુષ્ય ૨ હાથ
૧૨૫ ધનુષ્ય
૨૫૦ ધનુષ્ય
૫૦૦ ધનુષ્ય
જઘન્ય અવગાહના
અંશુલ અસંખ્ય
અંગુલ/અસંખ્ય
અંગુલ/અસંખ્ય
અંગુલ/અસંખ્ય
અંગુલ/અસંખ્ય
અંગુલ/અસંખ્ય
અંગુલ/અસંખ્ય
વિશેષથી –
દરેક પ્રતરની ઉત્કૃષ્ટ-જઘન્ય અવગાહના
રત્નપ્રભાના પહેલા પ્રતરમાં અવગાહના ૩ હાથની છે.
ત્યારપછી દરેક પ્રતરે ૫૬ અંગુલ=૨ હાથ ૮ અંગુલની વૃદ્ધિ
થાય.