________________
૯૩
નરકમૃથ્વીઓમાં નારકાવાસ
૧ થી ૬ નરકમૃથ્વીમાં ઉપર-નીચે ૧,૦૦૦-૧,000 યોજન છોડી બાકીના ક્ષેત્રમાં નરકાવાસો છે. ૭મી નરકમૃથ્વીમાં ઉપર-નીચે પ૨,૫00 - પર, ૫00 યોજન છોડી બાકીના ક્ષેત્રમાં નરકાવાસો છે.
નરકપૃથ્વીમાં ગરકાવાસ નરક | નરકાવાસ
૧લી |
૩૦ લાખ
૨૫ લાખ
૧૫ લાખ
૩જી ૪થી પમી |
૧૦ લાખ
૩ લાખ
૬ઠ્ઠી | ૯૯,૯૯૫ ૭મી | ૫
કુલ | ૮૪ લાખ બધા નરકાવાસો ૩,૦૦૦ યોજન ઉંચા હોય છે. તેમાં નીચે ૧,000 યોજન ઘનપૃથ્વીરૂપ પીઠ હોય છે, વચ્ચે ૧,000 યોજન પોલા હોય છે, ઉપર ૧,000 યોજન ચૂલિકા સુધી સાંકડા હોય છે. નરકાવાસોનો વિસ્તાર સંખ્યાતા યોજનાનો અથવા અસંખ્યાતા યોજનાનો છે.
• બે પ્રતર વચ્ચેનું અંતર જાણવા કરણ - (૧) પૃથ્વીપિંડ – ૨,000 યોજન (૨) પ્રતર X ૩,000 યોજન (૩) (૧) – (૨).