SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પ.પૂ, વૈરાગ્યદેશના દક્ષ આચાર્ય ભગવંત શ્રીમદ્ | વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા દ્વારા લિખિત-સંપાદિત-સંકલિત-પ્રેરિત ગ્રંથોની સૂચિ (૧) પદાર્થ પ્રકાશ ભાગ-૧ (જીવવિચાર-નવતત્ત્વ પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૨) પદાર્થ પ્રકાશ ભાગ-૨ (દંડક-લઘુ સંગ્રહણી પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૩) પદાર્થ પ્રકાશ ભાગ-૩ (૧લા, ૨જા કર્મગ્રંથનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૪) પદાર્થ પ્રકાશ ભાગ-૪ (૩જા, ૪થા કર્મગ્રંથનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૫) મુક્તિનું મંગલદ્વાર (ચતુદશરણ સ્વીકાર, દુષ્કતગહ, સુકૃતાનુમોદનાનો સંગ્રહ) (૬) શ્રી સીમંધરસ્વામીની આરાધના (મહિમાવર્ણન-ભક્તિગીતો વગેરે) (૭) ચાતુર્માસિક અને જીવનના નિયમો (૮) વીશ વિહરમાન જિન સચિત્ર (૯) વીશ વિહરમાન જિન પૂજા (૧૦) બંધનથી મુક્તિ તરફ (બારવ્રત તથા ભવ-આલોચના વિષયક સમજણ) (૧૧) નમસ્કાર મહામંત્ર મહિમા તથા જાપ નોંધ (૧૨) પંચસૂત્ર (સૂત્ર ૧લુ) સાનુવાદ (૧૩) તત્ત્વાર્થ ઉષા (લે.-પૂ.આ. શ્રી ભુવનભાનુસૂરિ મ.સા.) (૧૪) સાત્ત્વિકતાનો તેજ સિતારો (પ.પૂ. પદ્મવિજયજી મ.નું ચરિત્ર) (૧૫) પ્રેમપ્રભા ભાગ-૧ (પૂ.આ. પ્રેમસૂરિ મ.ના ગુણાનુવાદ) (૧૬) પ્રેમપ્રભા ભાગ-૨ (વિવિધ વિષયોના ૧૬૦ શ્લોકો સાનુવાદ) (૧૭) પ્રેમપ્રભા ભાગ-૩ (બ્રહ્મચર્ય સમાધિ અંગે શાસ્ત્રીય શ્લોકો-વાક્યો સાનુવાદ)
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy