________________
KS :
*
***************************
:: Guડકાર રવિ :: દીક્ષામાર્ગ જ્યારે સુના વગડા જેવો વેરાન બની ગયેલો ત્યારે પોતાનો પ્રચંડ પુરૂષાર્થ છે ફોરવી તેને નંદનવન સમો બનાવનારા તથા દીક્ષા એ જ સાચા સુખનો માર્ગ છે , આવું લોકમાનસમાં બરાબર ઠસાવનારા ગીતાર્થશિરોમણી – સંઘસન્માર્ગદર્શક તે - સુવિશાલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રીમવિજય રામચન્દ્રસૂરીશ્વરજી તું મહારાજા. નમસ્કાર મહામંત્ર જેમનો પ્રાણ હતો, જેઓનું અંતઃકરણ મૈત્રાદિભાવોથી છે પાવન હતું, જેઓને ધ્યાન અને સમાધિ સહજ હતી એવા અધ્યાત્મયોગી પ.પૂ. પંન્યાસપ્રવર શ્રીભદ્રંકરવિજયજી મહારાજા. જેઓમાં પરોપકારવૃત્તિ પરાકાષ્ઠાએ હતી, ત્યાગ-વૈરાગ્ય અને ક્ષમા વિગેરે 6 ગુણોથી જેઓ સમૃદ્ધ હતા, મારા મોસાળ પક્ષે કુટુંબમાં પહેલવહેલી દીક્ષા લેવા જ દ્વારા જેઓએ અમારા માટે દીક્ષામાર્ગ ખૂલ્લો કર્યો એવા (સંસારી માતુશ્રીનાકાકા) પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય જિનપ્રભસૂરીશ્વરજી મહારાજા. જેમનું જીવન જીવતું જાગતું ચારિત્રહતું, જેમની નિખાલસતા-નિસ્પૃહતા હૃદયને 50 સ્પર્શે એવી હતી એવા (સંસારી માતુશ્રીનાદાદા) ૫.પૂ. મુનિરાજશ્રી વારિષણ 36. વિજયજી મહારાજા. જેમની છત્રછાયામાં અમે સુંદર આરાધના કરવા ભાગ્યશાળી બન્યા છીએ, 8 જેમની સરળતા, આત્મલક્ષિતા અને હિતબુદ્ધિ હૃદયને સ્પર્શે એવી છે એવા 8 (સંસારીપક્ષે મોટામામા) પ્રગુરુદેવ પ.પૂ. પંન્યાસપ્રવરશ્રી યુગપ્રવિજયજી મ.સા. શાસ્ત્રાભ્યાસમાં જેઓ સદા રત હોય છે, અમે કેમ કરી શાસ્ત્રો ભણી પ્રભુની છે આજ્ઞા સમજતા-પાળતા થઈએ એ માટે જેઓ સદા કટિબદ્ધ હોય છે એવા છે મારા જીવનના ઘડવૈયા (સંસારીપક્ષે નાના મામા) ગુરુદેવ પ.પૂ. મુનિરાજ શ્રી આ સંયમપ્રભવિજયજી મ.સા.
*******************************