________________
૨૬૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન આગમ અવશ્ય વ્યવધાયક બને. પ્રસ્તુતમાં પ્રિયંત્રિ પ્રકૃતિને આશ્રયીને પૂર્વે – આગમ કરીએ તો સમસ્ત પ્રિયંત્રિન પ્રકૃતિનો તિ આદેશ નથી કરવાનો, પણ તેના એક અંશભૂત ત્રિ નો જ તિરૂ આદેશ કરવાનો હોવાથી તે કાર્યનો – આગમ વ્યવધાયક બને. આમ પૂર્વે કરેલો આગમ વ્યવધાયક બનવાથી પ્રિયંતિન: વિગેરે પ્રયોગ સિદ્ધ ન થઈ શકતા હોવાથી તેમની સિદ્ધિને માટે “પર કાર્ય હોવાથી તિકૃઆદેશ પૂર્વે કરવો” આમ અમે જે કહ્યું છે તે યુક્ત છે.
ઉપરોક્ત વાત પરથી આ ફલિત થાય છે કે તે તે કાર્ય કરવામાં અવયવ બીજા અવયવનો વ્યવધાયક બને પણ તે અવયવીનો વ્યવધાયક ન બને.” જેમ કે ત્રિપ્રકૃતિને થયેલો – આગમરૂપ અવયવ ત્રિઅવયવનો વ્યવધાયક બને પણ તે પ્રિયંત્ર અવયવીનો વ્યવધાયક ન બને. આ વાત લૌકિક દષ્ટાંતથી પણ સિદ્ધ થાય છે. જેમ કે દેવદત્તની મૂછને આડે તેનો હાથ હોય તો તે મૂછ દેખી ન શકાય. (અહીં જોવાની ક્રિયામાં હાથ રૂપ અવયવ મૂછ રૂપ અવયવનો વ્યવધાયક બન્યો.) પણ દેવદત્તને આડે તેનો હાથ હોય તો દેવદત્ત ન દેખાય એવું નહીં. (અર્થાત્ જેવાની ક્રિયામાં હાથ રૂપ અવયવ અવયવી દેવદત્તનો વ્યવધાયક ન બને.)
શંકા - પ્રિયત્રિ + ડ અવસ્થામાં પણ આ સૂત્રથી આગમ થઈ શકે છે અને પર એવા ત્રિ-વતુર0 ૨૨.?' સૂત્રથી તિરૂ આદેશ કર્યા બાદ પ્રતિકૃ + અવસ્થામાં પણ આ સૂત્રથી – આગમ થઈ શકે છે. આથી આ સૂત્રથી થતો આગમ “નવૃતપ્રસ' હોવાના કારણે નિત્ય ગણાય. જ્યારે ત્રિ-વતુર0 ર..?'સૂત્રથી થતો તિ આદેશ જો – આગમ પૂર્વે કરીએ તો તે વ્યવધાયક બનવાથી પિત્રમ્ + ડસ્ અવસ્થામાં ન થઇ શકતા માત્ર પત્ર + અવસ્થામાં જ થઈ શકતો હોવાથી તે નિત્ય ન ગણાય. તેથી ‘પત્રિત્યમ્ ન્યાયાનુસારે આ સૂત્રથી થતી આગમવિધિ બળવાન બનવાથી પૂર્વે તિઆદેશન થતા ગૂઆગમ જ થવો જોઈએ. તેથી પ્રતિકૃળ: વિગેરે પ્રયોગો સિદ્ધ કરવાની તમારી ઇચ્છા અસ્થાને છે.
સમાધાનઃ- “સ્થાનાન્તર = નિત્તર બુન્નિધિનિત્ય ભવતિ (પરિ. જે.૪૩)” ન્યાયાનુસાર પૂર્વે જે શબ્દસ્વરૂપને આશ્રયીને અમુક વિધિ પ્રાપ્ત હોય પછી પાછળથી તે જ શબ્દસ્વરૂપને આશ્રયીને પુનઃ જો તે વિધિની પ્રાપ્તિ હોય તો જ તે વિધિ નિત્ય ગણાય, પણ જો તે વિધિ અન્ય શબ્દસ્વરૂપને આશ્રયીને પ્રાપ્ત હોય તો તે અનિત્ય બની જાય છે. પ્રસ્તુતમાં રિત્રિ + અવસ્થામાં આ સૂત્રથી પિત્ર શબ્દસ્વરૂપને આશ્રયીને આગમની પ્રાપ્તિ છે અને ત્રિ-વતુર ..૨' સૂત્રથી તિરૃઆદેશ થયા બાદ પ્રતિકૃ + અવસ્થામાં સ્થિતિ એવા અન્ય શબ્દસ્વરૂપને આશ્રયીને આગમની પ્રાપ્તિ છે. તેથી આ સૂત્રથી થતી આગમવિધિ ઉપરોક્ત ન્યાયાનુસાર અનિત્ય ગણાય. આમ “પાસિત્યમ્'ન્યાય પ્રમાણે આ સૂત્રથી થતી – આગમ રૂપ અનિત્યવિધિ બળવાન
(A) न च नित्यत्वान्नाऽऽगमः स्यादिति वाच्यम् शब्दान्तरप्राप्त्या नाऽऽगमस्याऽनित्यत्वात्। 'कृताकृतप्रसङ्गिनित्यत्व' वत्
'शब्दान्तरस्य प्राप्नुवन् विधिरनित्यो भवति' इत्यस्याऽपि न्यायस्य भाष्यकृदादिसम्मतत्वात्। पूर्वं हि 'प्रियत्रि' इत्यस्य नाऽऽगमः प्राप्तः पश्चात् 'प्रियतिस्' इत्यस्येति शब्दान्तरप्राप्तिः स्पष्टा तस्य। (न्या.समु.तरङ्ग-५१)