________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
૨૪૦
जतुने, पीलुने फलाय। टादाविति किम्? ग्रामणिनी शुचिनी कुले। स्वर इति किम् ? ग्रामणिभ्यां कुलाभ्याम, ग्रामणिभिः कुलैः। नामिन इत्येव? कीलालपेन कुलेन। नपुंसक इत्येव? कल्याण्यै ब्राह्मण्यै ।।६२।।। સૂત્રાર્થ - વિશેષ્યના કારણે નપુંસકલિંગમાં વર્તતું નામ્યન્ત નામ ટા વિગેરે સાદિ પ્રત્યયો પરમાં વર્તતા
વિકલ્પ પુંવદ્ (પુલિંગ શબ્દ સદશ) થાય છે. સૂત્રસમાસ - રા નર્વિચ સ = દિઃ (૬૦) તસ્મિન્ = ટાડો
વિવરણ :- (1) પૂર્વસૂત્રથી અનુવર્તતું રાની પદ તેમજ સૂત્રવૃત્તિ અન્યત: પદ આ સૂત્રમાં અનુવર્તમાન નપુંસક શબ્દનું વિશેષણ છે. તેમજ પૂર્વસૂત્રમાં નવું શબ્દ ષષ્ઠયન્ત હતો, પરંતુ ‘અર્થવશ વિમવિfામ:' ન્યાયથી આ સૂત્રમાં તેને પ્રથમાન્ત રૂપે ગ્રહણ કર્યો છે.
(2) શંકા - સૂત્રમાં અન્યત: પદના બદલે વિશેષ્યત: પદ મૂકવું જોઇએ. જેથી બીજા ગમે તેના નહીં પણ માત્ર વિશેષ્યના જ કારણે નપુંસકલિંગમાં વર્તતા નામનું સૂત્રમાં ગ્રહણ થઈ શકે.
સમાધાન - સૂત્રમાં અન્યતઃ આમ સામાન્યપદ મૂકીએ તો પણ મચ તરીકે વિશેષ્યનું જ ગ્રહણ સંભવે છે. કેમકે શબ્દને વિશેષ્ય સિવાય બીજા કોઇના વિશે લિંગનો અન્વય સંભવતો નથી. આશય એ છે કે લિંગની વ્યવસ્થા બે પ્રકારે જોવા મળે છે. કેટલાક શબ્દોને બીજાના કારણે નહીં પણ સ્વતઃ (મૂળથી) જ લિંગનો અન્વય થયેલો હોય છે. જેમકે ધ, મધુ વિગેરે જાતિવાચક શબ્દોને મૂળથી જ નપુંસકલિંગનો અન્વય થયો હોય છે. જ્યારે કેટલાક શબ્દોને અન્યના (વિશેષ્યના) કારણે લિંગનો અન્વય થતો હોય છે, જેમકે વિશેષ્ય એવા ગુણ, ક્રિયા અને દ્રવ્યના સંબંધી વિગેરે શબ્દોને આ પટ્ટવિગેરે વિશેષણ શબ્દોને પોતાનું સ્વાભાવિક કોઈ લિંગ હોતું નથી. તેઓ જે વિશેષ્યની સાથે જોડાય તે વિશેષ્યના લિંગનું ગ્રહણ કરી લેતા હોય છે. જેમકે દુઃ પુનાન, પદ્ય સ્ત્રી અને પટુ વનસ્થળે અનુક્રમે પુલિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ વિશેષ્યો પ્રમાણે પદુ શબ્દને અનુક્રમે પુલિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગનો અન્વય થયેલો જોવા મળે છે. તો આ રીતે બન્યતઃ એટલે વિશેષ્ય એવા ગુણ, ક્રિયા અને દ્રવ્યના સંબંધના નિમિત્તે તત્ તર્લિંગ રૂપે થઇ છે પ્રવૃત્તિ જેમની એવા શબ્દો જણાતા હોવાથી સૂત્રમાં વિરોધ્યતઃ પદ મૂકવાની કોઈ જરૂર નથી.
(3) શંકા - આ સૂત્રમાં અન્યત: નપુંસ: પુમાન (પતિ) આ પ્રમાણે વાત કરી છે. પણ જે સમયે શબ્દ વિશેષ્યવશે નપુંસકલિંગ હોય તે જ સમયે તે પુંલિંગ પણ શી રીતે થઇ શકે?
(A) (a) ગુણ - શોપનો રસશોપના વૃદ્ધિ, શોપનું રૂપમ્ (b) ક્રિયા - વપનો વાવ, પતા તિ: પન્ન "મનનું,
(c) દ્રવ્ય - ૫ટુઃ પુમા, પટ્વી સ્ત્રી, ટુ નમ્.