________________
શ્લોક પ્રમાણ |
વિષય
વ્યાકરણ
ગ્રંથ નામ 1. સિદ્ધહેમ લઘુવૃત્તિ). 2. સિદ્ધહેમ બ્રહવૃત્તિ 3. સિદ્ધહેમ બૃહન્યાસ (ત્રુટિત) 4. સિદ્ધહેમ પ્રાકૃતવૃત્તિ 5. લિંગાનુશાસન સટીક 6. ઉણાદિગણ વિવરણ 7. ધાતુપારાયણ વિવરણ 8. અભિધાન ચિંતામણી 9. અભિધાન ચિંતામણી પરિશિષ્ટ 10. અનેકાર્થ કોશ 11. નિઘંટુ કોશ 12. દેશી નામમાલા 13. કાવ્યાનુશાસન 14. છન્દાનુશાસન 15. સંસ્કૃત દ્વયાશ્રય (B)
વ્યાકરણ ૧૮,૦૦૦ | ૮૪,૦૦૦ | વ્યાકરણ ૨,૨૦૦ વ્યાકરણ ૩,૬૮૪ વ્યાકરણ ૩,૨૫૦ વ્યાકરણ ૫,૬૦૦
વ્યાકરણ ૧૦,૦૦૦ | કોશ (એકાર્થક અનેક શબ્દોનો સંગ્રહ)
૨૦૪ ૧,૮૨૮ | કોશ (એક શબ્દના અનેક અર્થોનો સંગ્રહ)
૩૬૯ | કોશ (વનસ્પતિ વિષયક) ૩,૫૦૦ કોશ (દેશી શબ્દોનો સંગ્રહ) ૬,૮૦૦. કાવ્ય લક્ષણ ગ્રન્થ ૩,OOO
છન્દ ૨,૮૨૮ કાવ્ય (ચૌલુકયવંશનો + સિદ્ધરાજના
દિગ્વિજનો ઇતિહાસ) ૧,૫00 | કાવ્ય (કુમારપાળ રાજાનો ઇતિહાસ)
કોશ
16. પ્રાકૃત દ્વયાશ્રય
(A)
કેટલાક વિદ્વાનોનું એમ કહેવું છે કે લઘુવૃત્તિ એ કલિકાલસર્વજ્ઞશ્રીની કૃતિ નથી. પરંતુ તે કાકલકાયસ્થની રચના છે. કેમ કે ‘: પુસિ ના ૨.૪.૨૪' સૂત્રની લઘુવૃત્તિમાં ટા પ્રત્યયનું જયન્ત રૂ૫ ટાયા: દર્શાવ્યું છે, જે યુક્ત નથી. કારણ ટા એ મા પ્રત્યાયાન્ત નામ નથી તેથી વિશ્વ શબ્દના ષષચન્હ રૂપની જેમટ: પ્રયોગ જ થવો જોઇએ. બ્રહવૃત્તિમાં ટ: પ્રયોગ દર્શાવ્યો છે. એ સિવાય “હાશ્વ-સહિત ૪..૫' સૂત્રની લઘુવૃત્તિમાં બધા દષ્ટાંતો સાશ્વાસ, સાહ્નિસ આમ દ્રિવચનમાં બતાવ્યા છે. જયારે બ્રહવૃત્તિમાં બધા દષ્ટાંતો પાશ્વત્, સાહિત્ આમ એકવચનમાં દર્શાવ્યા છે. આમ પ્રયોગોમાં જુદાઈ જોવા મળે છે. એક બાજુ ચરિત્રનું વર્ણન અને બીજી બાજું વ્યાકરણના સૂત્રકમ પ્રમાણે ઉદાહરણોનું નિરૂપણ આમ એકસાથે બે કાર્યો કર્યા હોવાથી કાવ્યનું ઉદ્દયાશ્રય” નામ આપ્યું છે. અથવા સંસ્કૃત અને પ્રાકૃત આ બે ભાષામાં લખાયું છે માટે ‘ક્રયાશ્રય” નામ આપ્યું છે.
(B)