________________
૨.૪.૨૮
(5) શંકા - જો તક્ષિણપૂર્વા બહુવ્રીહિસાસ સ્થળે રક્ષણ અને પૂર્વા નામો સર્વાદિ ન ગણાતા આ સૂત્રની પ્રવૃત્તિ ન થતી હોય તો ક્ષિણપૂર્વસે, ક્ષણપૂર્વક અને સિનપૂર્વચા પ્રયોગો કેમ થાય છે?
સમાધાન - ક્ષણપૂર્વચે વિગેરે સ્થળે બહુવ્રીહિસાસ નથી. પરંતુ ક્ષT વાસી પૂ ર = રક્ષિણપૂર્વા આમ કર્મધારય તત્પરૂષસમાસ થયો છે. કર્મધારય તપુરૂષસમાસ ઉત્તરપદ પ્રધાન સમાસ છે. તેથી સર્વાદિ પૂર્વા નામ વિશેષ્ય હોવાથી પ્રધાન બનશે અને તેથી તે નિયત વિશેષ્યનું વિશેષણ ન બનતા ત્યાં પૂર્વોક્ત સર્વાદિ શબ્દની અન્વર્થ સંજ્ઞા ઘટતી હોવાથી સર્વાદિ ગણાશે. તેથી તેના સંબંધી ડિ પ્રત્યયોના ‘બાપો ડિતાં ૨.૪.૧૭' સૂત્રથી જે રે વિગેરે આદેશ થયા છે તેમના આ સૂત્રથી ડર્ પૂર્વકના ડચેવિગેરે આદેશો થવાથી ક્ષિાપૂર્વચે વિગેરે પ્રયોગો થઇ શકે છે.
(6) શંકા - બહુવ્રીહિ સમાસમાં વર્તતા સર્વાદિ નામોમાં સર્વાભિધાયકત્વ ન હોવાથી તેઓ સર્વાદિ ન ગણાય, તો ત્વવં પિતાડચ = વૈકલ્પિતૃ:, મરવં પિતાડી = મવત્વિતૃ:, વિ ત્રિાવસ્ય = પુત્ર:, કે સબ્રહ્મચારિખોડી = સબ્રહ્મવાર ઇત્યાદિ ‘ત્યવિસરે ૭.રૂ.૨૨' સૂત્રથી સર્વાદિ નામોને આશ્રયીને થતાં સ્વાર્થિક મ પ્રત્યય સહિત બહુવહિવાળા પ્રયોગો શી રીતે થઈ શકે ?
સમાધાન - ‘ત્યવિસરે ૭.રૂ.ર૬' સૂત્રથી સર્વાદિ નામોને થતો સ્વાર્થિક પ્રત્યય માત્ર સર્વાદિ નામસ્વરૂપ નિમિત્તને આશ્રયીને થતો હોવાથી અલ્પનિમિત્તક હોવાના કારણે અંતરંગ છે. જ્યારે બહુવ્રીહિસમાસ સમાનાધિકરણ એવો પૂર્વોત્તરપદાર્થ અને અન્ય પદાર્થનું પ્રાધાન્ય વિગેરે અનેક નિમિત્તોને આશ્રયીને થતો હોવાથી બહુનિમિત્તક હોવાના કારણે બહિરંગ(B) છે. અથવા અ પ્રત્યય એકપદાશ્રિત કાર્ય હોવાથી અંતરંગ છે, જ્યારે બહુવ્રીહિસમાસ દ્વિપદાશ્રિત કાર્ય હોવાથી બહિરંગ છે. હવે ‘સત્તર વહિરા' ન્યાયાનુસાર ત્વત્પિતૃ: વિગેરે સ્થળે બહિરંગ બહુવીહિસાસ થતા પૂર્વે વિગ્રહાવસ્થામાં યુબ વિગેરે સર્વનામોની સવદિ અવસ્થામાં જ ‘ત્યવિસરે ૦ ૭.૨.૨૨' સૂત્રથી અંતરંગ મ પ્રત્યય થાય છે અને ત્યારબાદ બહુવ્રીહિસાસ થાય છે. તેથી બહુવ્રીહિમાસની પૂર્વાવસ્થામાં જ પ્રત્યય થઇ જતો હોવાથી ન સહિતના વલ્પિતૃ: આદિ પ્રયોગો થઈ શકે છે.
(1) ઉત્પલ વિગેરે કેટલાક વ્યાકરણકારો બહુવ્રીહિ સમાસમાં અંતરંગ એવા પણ મ ના પ્રતિષેધને ઇચ્છે છે. તેથી તેમના મતે ૩ પ્રત્યય ન થતા પ્રત્યય થવાથી ત્વપિતૃ:, પિતૃ: વિગેરે પ્રયોગો થશે.તેઓ (A) प्रकृतेराश्रितं यत् स्याद्, यद्वा पूर्वं व्यवस्थितम्। यस्य चाल्पनिमित्तानि, अन्तरङ्गं तदुच्यते।। (B) प्रत्ययस्याश्रितं यत् स्याद्, बहिर्वा यद् व्यवस्थितम्। बहूनि वा निमित्तानि, यस्य तद् बहिरङ्गकम्।। (C) એકપદાશ્રિત કાર્ય અંતરંગ કહેવાય અને દ્વિપદાશ્રિત કાર્ય બહિરંગ કહેવાય. જુઓ '૪.૪.૧૬' સૂત્રની બૃહત્તિ.