________________
૧.૪.૧૫
૮૩
આદેશ અધિક રણાર્થ તેમજ એકત્વ સંખ્યાને જણાવતો હોવાથી સાર્થક છે, પરંતુ તેના એકદેશભૂત ગમ્ નો કોઇ અર્થ ન હોવાથી તે અનર્થક છે. તેથી ‘અર્થવાળે નાનર્થસ્વ' ન્યાયને કારણે આ સૂત્રમાં બહુત્વ સંખ્યાર્થક ષષ્ઠી બહુવચનનો ઞામ્ તેમજ અન્ય અર્થવાન્ એવા આમ્ નું ગ્રહણ સંભવતા યામ્ ના એકદેશભૂત અનર્થક પ્ નું ગ્રહણ નહીં થાય. (b) ‘પરસ્પરાન્ચોડચેતતરસ્યાં રૂ.૨.૨' સૂત્રથી સ્યાદિ પ્રત્યયોના સ્થાને થતા મ્ આદેશનો જો આ સૂત્રથી સમ્ આદેશ જ કરવાનો હોય તો સૂત્રકારશ્રી તે સૂત્રથી ગમ્ આદેશ કરી આ સૂત્રથી પુનઃ તેને સામ્ આદેશ કરવા રૂપ પ્રક્રિયાગૌરવ ન કરતા તે સૂત્રમાં જ સામ્ આદેશ દર્શાવત. આમ ‘પરસ્પરાન્યો૦ રૂ.૨.૧’ સૂત્રથી સ્યાદિ પ્રત્યયોના સ્થાને થતા ઞામ્ આદેશને અહીં ગ્રહણ કરવામાં પ્રક્રિયાકૃત ગૌરવ હોવાથી તેનું ગ્રહણ નહીં થાય. (c) ‘ધાતોરનેસ્વરાવામ્૦ રૂ.૪.૪૬' સૂત્રથી પરોક્ષાના પ્રત્યયોના સ્થાને થતો આમ્ આદેશ ધાતુને સંભવે છે. જ્યારે આ સૂત્રથી થતો ગમ્ નો સમ્ આદેશ ૐ વર્ણાન્ત સર્વાદિ નામોને સંભવે છે. તેથી અહીં‘ધાતોરને સ્વરાવામ્ રૂ.૪.૪૬' સૂત્રથી થતા આમ્ નું ગ્રહણ નહીં થાય. જો કે ‘તું: વિપ્ ન્ત્ય૦ રૂ.૪.૨’સૂત્રથી જો 3 વર્ણાન્ત સર્વાદિ નામોને વિપ્ પ્રત્યય લગાડી નામધાતુ બનાવવામાં આવે તો તેમને પરોક્ષાના પ્રત્યયોના સ્થાને થતો આવ્ આદેશ સંભવી શકે. પરંતુ આ પાદના અત: ઞઃ સ્થાì૦ ૧.૪.૨' સૂત્રથી લઇને ‘વૃન્ધુનર્વí૦ ૨.૨.૮૬' સૂત્ર સુધી સ્યાદિનો અધિકાર ચાલે છે અને સ્યાદિ પ્રત્યયો નામને સંભવતા હોવાથી આ રીતે વિવ પ્રત્યયાન્ત સર્વાદિ નામધાતુઓનું ગ્રહણ ન થઇ શકે. તેથી આ સૂત્રમાં પરોક્ષાના પ્રત્યયોના સ્થાને થતા ઞામ્ આદેશનું ગ્રહણ નહીં થાય. (d) ‘સ્ત્રિયા હિતાં વા૦ ૧.૪.૨૮' સૂત્રથી સપ્તમી એકવચનના ઙિ પ્રત્યયના સ્થાને થતો વમ્ આદેશ સ્ત્રીલિંગ એવા રૂ કારાન્ત – ૩ કારાન્ત નામોને સંભવે છે. જ્યારે આ સૂત્રમાં તો અ વર્ણાન્ત સર્વાદિ નામો સંબંધી આમ્ નો સમ્ આદેશ કરવાનો હોવાથી યમ્ ના એકદેશભૂત ગમ્ નું આ સૂત્રમાં ગ્રહણ નહીં થઇ શકે. હવે માત્ર ષષ્ઠી બહુવચનનો જ આમ્ પ્રત્યય શેષ રહે છે. તેથી પારિશેષ ન્યાયથી તેનું જ ગ્રહણ સંભવતા આ સૂત્રમાં ષષ્ઠી બહુવચનના ઞામ્ પ્રત્યયનો સામ્ આદેશ થશે.
(2) દૃષ્ટાંત
* ‘અવર્ગસ્થામ:૦ ૬.૪.'
* ‘ત્ વદુસ્મોસિ ૧.૪.૪' * ‘નામ્યન્તસ્થાવń૦ ૨.રૂ.૫'
->
(i) સર્વેષામ્
सर्व + आम्
सर्व + साम्
सर्वे + साम्
સર્વેષામ્
(ii) વિશ્વેષામ્
विश्व + आम्
विश्व + साम्
विश्वे + साम्
विश्वेषाम् ।
અહીં સર્વેષામ્ અને વિશ્વેષામ્ પ્રયોગસ્થળે ‘સન્નિપાતતક્ષળવિધિરનિમિત્તે તક્રિયાતસ્ય ' ન્યાયના કારણે આમ તો સર્વ અને વિશ્વ સર્વનામોના ઞ કારના નિમિત્તે આ સૂત્રથી થયેલ આમ્ નો સામ્ આદેશ રૂપ કાર્ય ‘વ્ વહુસ્મોસિ ૧.૪.૪' સૂત્રથી પોતાના નિમિત્ત ઞ નો ૬ આદેશ કરવા રૂપે ઘાત ન કરી શકે, પણ આ સ્થળે તે ન્યાયની અનિત્યતા જાણવી.