________________
૭૪
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન વિવરણ :- (1) શંકા - સૂત્રસ્થ ‘પૂર્વાવરમ્'પદસ્થળે કયા સૂત્રથી કયો સમાસ થયો છે?
સમાધાન - ઉપર સૂત્રસમાસમાં દર્શાવેલાં પ્રથમ વિગ્રહાનુસારે પૂર્વ શબ્દનો સ્વ એવા અવર શબ્દની સાથે સૂત્રત્વાન્ સમાહારદ્રન્દ સમાસ કર્યો હોવાથી ‘અશ્વવડેવ રૂ..' સૂત્રથી સમાસ થયો છે, અને બીજા વિગ્રહાનુસારે વિચારીએ તો પૂર્વશાસો નવરશ = પૂર્વાવર આમ પૂર્વ અવયવનો અવર અવયવની સાથે યોગ હોવાથી અહીં ઉષ્મકુંટ: વિગેરે સમાસોની જેમ વિશેષ વિશેષ્ય રૂ.૭.૧૬' સૂત્રથી કર્મધારય સમાસ થયો છે.
(2) યોગ એટલે સંબંધ. સૂત્રમાં તૃતીયાન્ત નામથી પરમાં રહેલ પૂર્વ અને અવર નામોનો તૃતીયાન્ત નામની સાથે યોગ (સંબંધ) એકાર્થભાવ અને વ્યપેક્ષા ઉભય રૂપે ગ્રહણ થાય છે. જેથી કાટ્ય રૂપ યોગયુકત સમાસ અવસ્થામાં અને વ્યપેક્ષા રૂપયોગયુક્ત વિગ્રહ અવસ્થામાં આ સૂત્રની પ્રવૃત્તિ થવાથી માસપૂર્વ અને મારે પૂર્વ પ્રયોગો નહીં થાય. પરંતુ માનપૂર્વાય અને માન પૂર્વીય પ્રયોગો થશે.
શંકા - માસન પૂર્વીય પ્રયોગસ્થળે તૃતીયાન્તનો યોગ હોવાથી સર્વાદિત્વનો નિષેધ થઇ શકે. પરંતુ માસપૂર્વીય પ્રયોગસ્થળે તૃતીયા વિભકિત જ નથી કે જેથી સર્વાદિત્વનો નિષેધ કરી શકાય, તો માસપૂર્વ પ્રયોગ ન કરતા માસંપૂર્વાદ પ્રયોગ શી રીતે સિદ્ધ કરી શકાય?
સમાધાન - માસપૂર્વીય સ્થળે માન પૂર્વાય = માસપૂર્વાય આમ તૃતીયાતપુરૂષ સમાસ થતા “ રૂ.૨.૮' સૂત્રથીમસેન પદની તૃતીયા વિભક્તિનો જે લોપાત્મક વિભત્પાદેશ થયો છે, તેનો ‘શાનીવ૦ ૭.૪.૨૦૧' સૂત્રથી સ્થાનિવર્ભાવ મનાય છે. તેથી માસપૂર્વાય સમાસસ્થળે માસ નામ તૃતીયાત ગણાતા પ્રસ્તુત સૂત્રથી સર્વાદિત્વનો નિષેધ થઇ શકતા માસપૂર્વીય પ્રયોગ સિદ્ધ કરી શકાય છે.
શંકા - “હે રૂ.૨.૮' સૂત્રથી થતા મામેન પદની તૃતીયા વિભકિતના લુઆદેશના સ્થાનિવદ્ ભાવનો ‘નુષ્યવૃન્નેનન્ ૭.૪.૨૬૨’ પરિભાષાથી નિષેધ થાય છે. તેથી માસ શબ્દ તૃતીયાત ન ગણાતા તેનાથી પરમાં રહેલા પૂર્વનામને આ સૂત્રથી સર્વાદિત્વનો નિષેધ નહીં થઈ શકે ?
સમાધાન - ધનુષ્યવ્રુન્શનસ્ ૭.૪.૨૨' પરિભાષાથી પરમાં રહેલાં સુન્ ને નિમિત્તે કરાતા પૂર્વકાર્યમાં સ્થાનિવદ્ભાવનો નિષેધ થાય છે. માસપૂર્વીય પ્રયોગસ્થળે પૂર્વમાં રહેલાં માસેના પદની તૃતીયા વિભકિતના લુનો સ્થાનિવદ્ભાવ માની પરમાં રહેલાં પૂર્વ નામના સર્વાદિત્વનો નિષેધ કરવાનો છે. પણ મારા નામની પૂર્વમાં રહેલાં પૂર્વ નામના સર્વાદિત્વનો નહીં. તેથી ‘નુણવ્રુન્શન ૭.૪.૨૨૨' સૂત્રથી તેના સ્થાનિવર્ભાવનો નિષેધ ન થઈ શકતા “સ્થાનીવાવ ૭.૪.૨૦૬' સૂત્રથી તે લુપ્ત તૃતીયા વિભકિતનો સ્થાનિવર્ભાવ મનાશે. તેથી માસપૂર્વાદ પ્રયોગસ્થળે માસ શબ્દ તૃતીયાન્ત ગણાતા તેનાથી પરમાં રહેલાં પૂર્વ નામના સર્વાદિત્વનો નિષેધ થઇ શકશે.