________________
૧૮.
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન (e) પ્રતિષેધ સૂત્ર-તે તે કાર્યના નિષેધને સૂચવતું સૂત્ર પ્રતિષેધ સૂત્ર કહેવાય. જેમકે –“ તું મત્વર્થે ૨.૨.૨૩' સૂત્ર સકારાત્ત-ત કારા નામોને મત્વથય પ્રત્યય પરમાં વર્તતા પદત્વનો નિષેધ કરે છે, તેથી તે પ્રતિષેધ સૂત્ર કહેવાય.
(f) નિયમસૂત્ર - નિયમ એટલે સંકોચ. પ્રાપ્તસ્ય વિવેનિયામ નિયમસૂત્રમ્ કોઇ એક વિધિ સિદ્ધ હોય, તેના પુનઃ વિધાનના સામર્થ્યથી તે વિધિ સંકોચ પામે છે. તેથી પુનઃવિધાન કરનારું સૂત્ર નિયમસૂત્ર કહેવાય છે. જેમકે – 'મિસ રેસ્ .૪.૨'આ પૂર્વસૂત્રથી ન થી પરમાં રહેલા સાદિ પિપ્રત્યયનો આદેશ થાય છે અને તેના પછીના “મવસો ૨.૪.' સૂત્રથી મ પ્રત્યય પરમાં હોય તેવા જ મ્ અને ના મ થી પરમાં રહેલા સ્થાદિ પિસ્ પ્રત્યયનો આદેશ થાય છે. અહીં બન્ને સૂત્રોનું પ્રત્યાયના આદેશ રૂપ કાર્ય સમાન જ છે, પરંતુ ‘મિસ એમ્ ?.૪.૨'સૂત્રનો ક્ષેત્રવિસ્તાર કોઇપણ નથી પરમાં રહેલો મિક્સપ્રત્યય છે. જ્યારે મવસો ૨.૪.૨' સૂત્રનો ક્ષેત્રવિસ્તાર ગમે તેમ નહીં, પણ મ પરમાં હોય તેવા જ રૂમ્ અને મમ્ ના મ થી પરમાં રહેલો પિ[પ્રત્યય છે. અર્થાત્ “મિસ છે ૧.૪.૨'સૂત્રના પહોળા ક્ષેત્રવિસ્તારમાં ન સહિત કે મરહિત બન્ને પ્રકારના રુમ્ અને મન્ ના મ થી પરમાં રહેલા મિત્ પ્રત્યયનો છે આદેશ પ્રાપ્ત હતો, પરંતુ રૂમો ૨.૪.૩' સૂત્ર દ્વારા તે ક્ષેત્રવિસ્તાર સંકોચ પમાડી મન સહિતના જ અને મન્ના થી પરમાં રહેલા મિ પ્રત્યયનો આદેશ કરવા રૂપ નિયમ કરાયો. માટે તેને નિયમસૂત્ર કહેવાય.
(g) વિકલ્પ સૂત્ર - આદેશ, પ્રત્યયવિધાન, સંધિ, સધ્યભાવ આદિ અનેક પ્રકારના કાર્યો સંભવતા હોય છે. આવા કાર્યોમાં જે સૂત્ર વિકલ્પને સૂચવે તેને વિકલ્પસૂત્ર કહેવાય. જેમકે “સ નવેતો .૨.૩૮' સૂત્રમાં સંધિના અભાવરૂપ કાર્યનો વિકલ્પ સૂચવવામાં આવે છે, માટે તેને વિકલ્પસૂત્ર કહેવાય.
(h) સમુચ્ચય સૂત્ર-સમુચ્ચય એટલે જોડાણ. એક કાર્યની સાથે સાથે બીજા કાર્યને પણ જોડી આપતા સૂત્રને સમુચ્ચય સૂત્ર કહેવાય. જેમકે – “રસોડતા સ%. ૨.૪.૪૨ સૂત્રમાં શત્ પ્રત્યયના ની સાથે પૂર્વના સમાન સ્વરને દીર્ધ આદેશના વિધાનરૂપ કાર્ય દર્શાવ્યું છે અને તેમાં પુલિંગ નામ સાથે જો તે શત્ પ્રત્યય જોડાયો હોય તો તેના સૂ ને – આદેશના વિધાનરૂપ કાર્ય પણ જોડી દેવામાં આવ્યું છે. માટે ‘સોડતા સશ.' સૂત્ર સમુચ્ચય સૂત્ર કહેવાય.
(i) અતિદેશસૂત્ર-અસ્મિત પા સૂત્રમતિ , જે સૂત્ર પોતે કોઈ કાર્યનું વિધાન ન કરતા બોજા સૂત્રોના કાર્યમાં ઉપદેશ આપે તેને અતિદેશ સૂત્ર કહેવાય. જેમકે – “રતો વા ૮.૪.?' સૂત્રમાં કહ્યું છે કે હવે પછીના સૂત્રોમાં જે ધાતુઓના છેડે ટુ ઇત દર્શાવ્યો હોય તે ધાતુઓને તસૂત્રીય કાર્ય વિકલ્પ થશે.” અહીં 'હિતો વા' સૂત્ર પોતે કોઇ નવા કાર્યનું વિધાન નથી કરતું, પરંતુ તેની પછીના સૂત્રોમાં દર્શાવેલા