________________
૩૫૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન અથવા તો વાતરિ: ૬.૪.રૂર' સૂત્રથી સંખ્યામાં કરણ ન બનવા છતાં (ગણતરીમાં ઉપયોગી ન બનવા છતાં = અનિયત સંખ્યાના વાચક બનવા છતાં) પણ પ્રયોગને વિશે સંખ્યાકાર્ય દેખાતું હોય તેવા શબ્દોને સંખ્યાકાર્ય જ્ઞાપિત કરાય છે. તેથી અધ્વર્ષ આદિ શબ્દોને પણ સંખ્યાકાર્ય સિદ્ધ થાય છે. તેથી ‘ડત્ય, સંધ્યાવત્ ૨૨.રૂર' વિગેરે ચારે પણ અતિદેશસૂત્ર રચવાની જરૂર નથી.
સમાધાનઃ- “સાપોપચા કરવાન'ન્યાયાનુસારે તમે બતાવો છો તેમ વાતોરિ:' વિગેરે જ્ઞાપકના સહારે સંખ્યાકાર્ય સિદ્ધ કરવાથી ગૌરવ થાય છે, તેથી તમારા આવા કુતર્કોને સહન નહીં કરતા સૂત્રકારશ્રીએ ‘ડત્ય, સક્યવત્ ૨.૨.૨૨' વિગેરે ચાર સૂત્રો રઆ છે મારા
हरिरिव बलिबन्धकरस्त्रिशक्तियुक्तः पिनाकपाणिरिव। कमलाश्रयश्च विधिरिव जयति श्रीमूलराजनृपः।।
અર્થ: વિષ્ણુએ જેમ બલી નામના રાજાને કબજે કરેલાં રાજ્યમાંથી કાઢી મૂકીને પાતાલમાં બાંધી રાખો હતો, તેમ મૂલરાજ રાજાએ બળવાન એવા પોતાના શત્રુઓને બંધનમાં નાંખ્યા. શિવમાં જેમ સૃષ્ટિ-સ્થિતિ-સંહાર એમ ત્રણ શક્તિ છે, તેમણૂલરાજ પ્રભુત્વ-મંત્ર-ઉત્સાહ એ ત્રણ શક્તિથી યુક્ત છે. બ્રહ્મા જેમ કમલને આશ્રય કરનારા હતા, તેમ મૂલરાજ કમલાનું (લક્ષ્મીનું) આશ્રય છે. આ શ્લોકમાં શ્લેષથી યુક્ત એવો ઉપમા અલંકાર છે.
આ સાથે શ્રીસિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનમાં પ્રથમ અધ્યાય પ્રથમ પાકના બૃહદૃત્તિ,
બૃહન્યાસ અને લઘુન્યાસનું ગુર્જર વિવરણ સમાપ્ત થયું.
ગુમ ભવતુ !