________________
१.१.४१
[૩૩૯ સમાધાનઃ- એવું નથી. અર્ધ શબ્દ બે ભાગે વહેંચાતી વસ્તુના બીજા સમાન અંશને વાચ્ય રૂપે જણાવે છે અને તે અંશ અવયવસ્વરૂપ હોવાથી પ્રવેશ વિગેરે શબ્દોની જેમ ગર્પ શબ્દ પણ અવયવવાચી જ બને. તે કઈ શબ્દનો ‘અધ્યારૂઢમ્ ઈ સ્મિ' આવા અર્થમાં બહુવ્રીહિસમાસ કરવામાં આવતા અધ્યર્થશબ્દ સમાન એવા દ્વિતીય અંશથી સહિત ત્વ, દ્ધિત્વ, ત્રિ આદિ સંખ્યાથી વિશિષ્ટ એવા અર્થને યૌગિકશક્તિથી (વ્યુત્પત્તિથી) જ જણાવવાને સમર્થ બને છે, રૂઢિશક્તિથી નહીં. સંખ્યાને લગતા કાર્યોમાં સંખ્યાવાચક પદ તે જ અકૃત્રિમ સંખ્યાને ગ્રહણ કરે, જેમાં યૌગિક અર્થ ઘટતો હોય કે ન હોય, પણ ક્યર્થ અવશ્ય ઘટમાન થતો હોય. જેમકે , દિ, ત્રિ વિગેરે શબ્દો સંખ્યારૂપે સ્ત્ર ત્વ, દિવ, ત્રિત્વ ને ગ્રહણ કરે છે. આમ મધ્યર્થ શબ્દ અકૃત્રિમ સંખ્યાને વિષે સ્ત્ર નહોવાથી તે સંખ્યાવાચકન બની શકતા પ્રત્યય અને સમાસરૂપ ઈષ્ટસિદ્ધિને માટે તેને સંખ્યાવાચક રૂપે ગણાવવા આ સૂત્રની વિધ્યર્થતા સ્વીકારવી જરૂરી છે. બુદ્ધિશાળીઓ આ વાતને પોતાની મતિથી વિચારે.
બીજા કેટલાકનો એવો આગ્રહ છે કે આદિ શબ્દોની જેમ અય્યર્ષ શબ્દ પણ ચોક્કસ સંખ્યાથી વિશિષ્ટ પદાર્થથી નિરૂપિત એવી રૂઢિશક્તિથી અને યૌગિકશક્તિથી યુક્ત છે.” અથવા તો તે તે સૂત્રસ્થળે સંખ્યાવાચક પદ રૂઢિથી ચોક્કસ પદાર્થને જણાવનારી એવી જ અકૃત્રિમ સંખ્યાને ગ્રહણ કરે છે, આ મત સ્વીકારતો નથી એવું માનવું પડે. આ બીજી વાત મુજબ ધ્યશબ્દને વિશે સંખ્યા સંજ્ઞા વિના જ સંખ્યાને લગતા કાર્યો થઈ જશે, તેથી આ સૂત્ર જરૂરી નહીં રહે. પાછું આમના મતે પણ આ સૂત્ર નિયમાર્થકરૂપે તો જરૂરી ખરું જતે આ પ્રમાણે - તે તે સૂત્રના ક્યા શબ્દ દ્વારા ગષ્ય શબ્દથી પ્રતિપાઘ એવા અર્થના વાચક સાર્ષ, અર્ધસહિત વિગેરે શબ્દોનું પણ ગ્રહણ થવાથી તેમને પ્રત્યય વિગેરે ન થાય તે માટે ‘સંગેય પદાર્થના અંશના વાચક શબ્દને જો સંખ્યાને લગતા કાર્યો થાય તો તે મધ્યર્ધ શબ્દને જ થાય” આ પ્રમાણે વિધ્યર્થક રૂપે નકામાં આ સૂત્ર દ્વારા નિયમ કરવામાં આવે છે.
હવે આ નિયમ કમ્બશબ્દસંખ્યાલંક થાય છે આવા અર્થવાળું અMN:' આટલું જ સૂત્રબનાવવાધારા પણ કરવો શક્ય છે અને વા-સમાસ શબ્દને ગ્રહણ કરવાથી વાક્યભેદને આશ્રયી બીજો નિયમ કરવામાં આવે છે, તે આ પ્રમાણે – “ગઈ.' આ પ્રમાણે વાક્યભેદને લઈને પ્રાપ્ત થતો પ્રથમ યોગ (સૂત્ર) ગધ્વર્ય શબ્દ સંખ્યાસંશક થાય છે? આ અર્થને જણાવે છે. ત્યાર પછી ‘વસમારે' આવો બીજો યોગ બને. જેમાં પ્રથમ યોગથી અય્યર્થશબ્દ અનુવર્તે છે અને તેનો અર્થ પ્રત્યય અને સમાસ કરવાના વિષયમાં મધ્યર્થશબ્દ સંખ્યા સંજ્ઞક થાય છે આવો થાય. હવે અર્ધ શબ્દને આ સંખ્યા સંજ્ઞા બીજા યોગ વિના પણ પ્રત્યય અને સમાસના વિષયમાં પ્રથમ યોગથી જ સિદ્ધ હતી, તેથી વાક્યભેદ નકામો કરે છે. માટે તેના દ્વારા ફરી નિયમ કરાય છે કે ‘મM શબ્દને જો સંખ્યા સંજ્ઞા થાય તો તે જ પ્રત્યય અને સમાસ થવાના વિષયમાં જ થાય, અન્યથા નહીં તેથી ઘા, વૃત્વ આદિ પ્રત્યયો Mઈ શબ્દને તે સંખ્યાવાચક પેન ગણાવાથી થઇ શકતા નથી.