________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ૩૦૮ શિષ્યની બુદ્ધિ વિશદ થાય માટે વૈયાકરણોએ વર્ગોની આનુપૂર્વી (અનુકમ)નું જ્ઞાન કરાવવા ઉણાદિ પ્રત્યયાન્તરૂપે તે શબ્દોની કલ્પના કરી છે. વસ્તુતઃ તે શબ્દો અવ્યુત્પન્ન જ હોય છે.
(આશય એ છે કે કરોતીતિ કર્તા, આમ #ર્તા વિગેરે શબ્દો વ્યુત્પત્તિથી નિષ્પન્ન હોય છે. ત્યાં એ પ્રકૃતિ છે અને તૃએ પ્રત્યય છે. (તેઓનો અર્થ અનુક્રમે 'કરણક્રિયા અને કરનાર’ એવો છે.) અને તે બન્નેમાંથી નિષ્પન્ન એવો ‘ત્ત શબ્દ પ્રકૃતિ અને પ્રત્યયથી વાચ્ય એવા ક્રિયા કરનાર” અર્થનો જ વાચક હોય છે, તેથી વર્તાશબ્દ સાત્વર્થ છે.
જ્યારે ઉણાદિ પ્રત્યયાન્ત શબ્દો તેવા નથી. તે નામો ‘રૂઢિ' શબ્દ હોવાથી રૂઢ અર્થના વાચક હોય છે. યોર્જિનીવત્ત) ન્યાયથીરૂટ્યર્થ બળવાન હોવાથી તે વ્યુત્પત્યર્થનોબાધ કરે છે. માટે ચર્થસ્થળે વ્યુત્પત્યર્થ મનાતો ન હોવાથી ઉણાદિ પ્રત્યયાન્ત શબ્દોને અવ્યુત્પન્ન મનાય છે.
આમ ઉન્નતિ વિગેરે ઉણાદિ પ્રત્યયાન્ત શબ્દો અવ્યુત્પન્ન હોવાથી તેને કરાયેલો તિ એ વસ્તુતઃ પ્રત્યયજન હોવાથી અતિપ્રસંગ નથી. તો ઇત્ની જરૂર શું છે?
સમાધાનઃ- ઉણાદિ પ્રત્યયાન્ત શબ્દના વિષયમાં જેમ અવ્યુત્પત્તિપન્ન છે, તેમ વ્યુત્પત્તિને(B) માનનારો પક્ષ પણ છે. વ્યુત્પત્તિપક્ષે અતિ એ પ્રત્યયરૂપ હોવાથી તેમાં આવતી અતિવ્યામિના નિવારણ માટે હતિ માં ઇત્ની જરૂર છે.
સૂત્રમાં સુપ્રત્યયનો જે નિર્દેશ છે, ત્યાં સુઇત છે. તેનું ઉપાદાન અત્ પ્રત્યયની સ્પષ્ટપણે પ્રતિપત્તિ થાય તે માટે છે.
શંકા- અા માં ઇનો નિર્દેશન કરતતો શg (બ) માં અતિપ્રસંગ આવત. તે વારવાર ઇનું ગ્રહણ છે, એમ કહો ને?
સમાધાન - તિ એ તદ્ધિતનો પ્રત્ય છે અને તેના સાહચર્યથી તુ પણ તદ્ધિતનો જ ગ્રહણ થવાથી કૃત્ એવા પ્રત્યયમાં અતિપ્રસંગનો સવાલ જ નથી કે જેથી તેમ કહેવું પડે. હા! Tઇના અભાવમાં માત્ર કરવાથી કોકને એવો ભ્રમ થાત કે ન માં એ ઉચ્ચારણાર્થ હોવાથી ક થી પ્રત્યયનું ગ્રહણ કરવું.” (A) શબ્દના યૌગિકાઈ (વ્યુત્પત્યથી કરતા ટ્યર્થ બળવાન ગણાય છે. (B) વ્યુત્પત્તિપક્ષની દલીલ એ છે કે ત્તિ (૩૦ ૨૧૭) થીને ઉણાદિ ૩ પ્રત્યય થતા વપુષાવિગેરે (fષા, ગુણ
વિ.) માં એ કૃત હોવાથી તેનો થયો છે. જો ૩ એ વસ્તુતઃ પ્રત્યય ન હોત તો કૃત ન થવાથી તેનો ખૂશી રીતે થાત? તેના પરથી સિદ્ધ થાય છે કે ઉણાદિ પ્રત્યયાન્ત શબ્દો પણ વ્યુત્પત્તિસિદ્ધ છે. (જો કે વ્યુત્પત્તિપક્ષની દલીલ સામે આવ્યુત્પત્તિપક્ષની પ્રતિદલીલ પણ છે. તેમના કહેવા મુજબ ૩: .૨.૨૩' સૂત્રમાં આગળથી વહુન્ની અનુવૃત્તિ લેવાથી “વહુનિ નિ જાતીતિ 'એ વ્યુત્પત્તિ મુજબ વહુન થી અલાક્ષણિક એવા કાર્યો પણ સાધી શકાશે. તેથી લૂ નો જૂ પણ થઈ શકવાથી વપુષા વિગેરે રૂપો સાધી શકાશે. તેને માટે કંઈ ઉણાદિ પ્રત્યકાન્ત શબ્દોની વ્યુત્પત્તિ માનવાની જરૂર નથી. પાણિનિકારને અવ્યુત્પત્તિપક્ષ અભિમત છે.)