________________
૨૮૪
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન સમાધાન - તેમને ઇન્ સંજ્ઞા કરીને એવું કોઈ કાર્ય સાધવાનું નથી, માટે નથી થતી.
શંકા - ભૂ ધાતુના કને ઇન્ સંજ્ઞા થાય તો કવિતો વા ૪.૪.૪ર' સૂત્રથી તે ધાતુથી પરમાં રહેલા સ્વા પ્રયની પૂર્વે આગમનો વિકલ્પ સાધી શકાય છે. માટે ઇન્ સંજ્ઞા થવી જોઇએ.
સમાધાન - ‘રિતો વા ૪.૪.૪ર' સૂત્રમાં સ્વરાત્' પદની અનુવૃત્તિ છે. તેથી તે સૂત્ર એકસ્વરી ઇવાળી ધાતુને લઇને પ્રવર્તે છે. દૂધાતુનો કજો ઇન્ હોય તો તેમાં એક સ્વરન બચવાથી તેને લઈને ‘હિતી વા' સૂત્રથી કાર્ય સાધવું શક્ય ન બને. કેમકે તે સૂત્ર પ્રવર્તી શકે જ નહીં. માટે કાર્યનો અભાવ હોવાથી જૂધાતુના ને ઇત્ સંજ્ઞા નહીં થાય.
અથવા આચાર્યશ્રીની તેવા પ્રકારની પ્રવૃત્તિ છે. જેમકે – તેઓ ધાતુપાઠમાં સ્વરાન ધાતુઓને એકસાથે સ્વરાન્ત ધાતુના સમુદાયમાં બતાવે છે અને વ્યંજનાન્તધાતુઓને વ્યંજનાત ધાતુના સમુદાયમાં બતાવે છે. તેથી ખબર પડી જાય કે આ ધાતુ સ્વરાન છે અને આ ધાતુ વ્યંજનાન્ત છે. આમ તેમના સ્વર કે વ્યંજનને ઇ સંજ્ઞા થઈ શકે નહીં.
શંકા - હરિદ્રા (૨૦૧૨) ધાતુ ધાતુપાઠમાં સ્વરાજ ધાતુનાં સમુદાયમાં નથી બતાવી. તેથી તેના મને તો ઈતુ સંજ્ઞા થશે ને?
સમાધાન - કહ્યું તો ખરા કે તેના મા ને ઇન્ સંજ્ઞા કરીને એવું કોઈ કાર્ય સાધવાનું નથી રહેતું, માટે નહીં થાય.
શંકા - મા ઇત્ ને લઈને વિત:' સૂત્રથી દરિદ્રા ધાતુથી પરમાં રહેલા અને વધુ પ્રત્યયની પૂર્વે આગમના નિષેધ રૂપ કાર્ય સાધી શકાય છે. તેથી ઇતુ સંજ્ઞા થવી જોઈએ.
સમાધાન - ‘વિત: ૪.૪.૭૨' સૂત્રમાં ‘ સ્વર' પદની અનુવૃત્તિ હોવાથી તે સૂત્ર એકસ્વરી ધાતુને લઈને પ્રવર્તે છે. જ્યારે રિદ્રત ધાતુ (ગા ઇત્ નો લોપ થયા પછી પણ) અનેકસ્વરી છે. તેથી તે સૂત્રથી કાર્ય સાધી શકાય એમ નથી. માટે મા ને ઇત્ સંજ્ઞા નહીં થાય.
શંકા - સારું, પણ નાજી (૨૦૧૩) ધાતુના ને તો ઇત્ સંજ્ઞા કરશો ને?
સમાધાન -ના, કેમકે “ના ૪.રૂ.૫૨'સૂત્રથી નાનાઅંત્યસ્વરને વૃદ્ધિરૂપકાર્યકરવાનું છે. જે ત્યાં 2 ઇ હોય તો વૃદ્ધિનો પ્રસંગ જ ન રહેવાથી ‘નાર્બ૦ ૪..૫૨' સૂત્ર નિરર્થક થાય. તેથી તેના બળે અહીંઝ ને ઈ સંજ્ઞા નહીંથાય. એવી રીતે રજૂ તથા મારીશ્ધાતુના વ્યંજનને પણ ઇતુ સંજ્ઞા નહીંથાય. કેમકે તેમ કરી કોઈ કાર્ય સાધવાનું રહેતું નથી.