________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
સમાધાન :- પપચ, લેવિા વિગેરે સ્થળે વ્‚ વત્ત્તા વિગેરેના ટ્ અને ને ઇન્ સંજ્ઞાનો પ્રતિષેધ નથી કરવામાં આવતો, પરંતુ ઇત્ સંજ્ઞાને આશ્રયીને થતા કાર્યનો પ્રતિષેધ કરવામાં આવ્યો છે. અર્થાત્ ‘નિદાત્ત્વો વ્ ૪.રૂ.૧૮' સૂત્ર એમ કહે છે કે ‘ત્િ ને આશ્રયીને થતા કાર્યમાં અંત્ય ર્ ખિત્ ના ગ્રહણથી વિકલ્પે ગ્રહણ નથી કરાતો’ તથા ‘વક્ત્વા ૪.રૂ.૨૬' અને 'ન ડી-શીલ્ડ્ઝ ૪.રૂ.૨૭' સૂત્રો એમ કહે છે કે ‘વિપ્ ને આશ્રયીતે થતા કાર્યમાં સેત્ વત્ત્તા તથા ડીઝ્ આદિ ધાતુથી પરમાં રહેલા સેટ ® અને વતુ પ્રત્યયો ત્િના ગ્રહણથી ગ્રહણ નથી કરાતા.’ તેથી ફક્ત કાર્યનો પ્રતિષેધ થાય છે, ઇત્ સંજ્ઞાનો નહીં. તેથી ર્ અને ૢ નો લોપ થઇ શકશે.
૨૭૬
અથવા આ સૂત્રથી ઇસંજ્ઞા તથા બીજું કોઇ સૂત્ર રચી ઇત્સંજ્ઞકનો લોપ; તેવું ન કરતા બન્ને કાર્ય કરવા આ એક જ સૂત્ર રચ્યું છે. તેનું આ ફળ છે કે જેને ઇન્ સંજ્ઞા થાય તેનો તો લોપ થાય, પણ 'નિદાન્ત્યો વ્ ૪.રૂ.૧૮' વિગેરે સૂત્રોથી નિત્ અને સિંજ્ઞાનો નિષેધ કરવામાં આવે તો પણ ત્યાં અને નો લોપ થાય. જો આવું ફળ ન મેળવવું હોત તો સૂત્રકારશ્રી બન્ને કાર્ય કરવા જુદું જ સૂત્ર રચત.
શંકા ઃ- કોઇ વ્યક્તિ કહે કે ‘ઘડો છે’ અને તરત જ કહે કે ‘ઘડો નથી’. તો તેની વાત જેમ પ્રમાણીભૂત ન ગણાય, તેમ શાસ્ત્રમાં અનુબંધના ઉચ્ચારણથી અનુબંધના ભાવ (વિદ્યમાનતા)ની છૂટ મળે છે અને લૌકિક પ્રયોગકાળે તેમનો લોપ કરવાનો કહ્યો હોવાથી અભાવ (અવિદ્યમાનતા)ની છૂટ મળે છે. ભાવ અને અભાવને પરસ્પર વિરોધ હોવાથી આ વાત પણ અપ્રમાણ ગણાશે. કેમકે ખબર નથી પડતી કે શા કારણસર અનુબંધ લગાડવામાં આવે છે ? અને શા કારણે તેનો લોપ કરવામાં આવે છે ?
સમાધાન ઃ – શાસ્ત્રમાં અનુબંધનો સદ્ભાવ ચોક્કસ કાર્ય કરવા માટે હોય છે અર્થાત્ શાસ્ત્રકાર ‘પ્રયોગની બાબતમાં મારે આ કાર્ય બતાવવું છે’ એ હેતુથી ધાતું, પ્રત્યય આદિને શાસ્ત્રમાં અનુબંધ જોડે છે અને અન્યકાર્ય ન થાય તે માટે અનુબંધના લોપની છૂટ આપે છે. અર્થાત્ પ્રયોગકાળે જો અનુબંધનો લોપ ન કરવામાં આવે તો તેના શ્રવણ^) રૂપ અન્યકાર્ય થવાની આપત્તિ આવે. તે ન આવે તે માટે લૌકિક પ્રયોગકાળે અનુબંધના લોપની છૂટ આપવામાં આવે છે. જેમ ‘ઉત્સર્ગાપવાલો વત્તિવઃ’ન્યાયથી ‘ર્મોઽદ્ .૨.૭૨' સૂત્રથી થતા અન્ નો બાધ કરીને ‘આતો ડો૦ ૧.૨.૭૬' સૂત્રથી તેનો અપવાદભૂત ૩) પ્રત્યય થાય છે, તેમ ઇત્ આશ્રિત કાર્યને વિશે ચરિતાર્થ (સફળ) થતા શાસ્ત્રમાં ઉચ્ચારાતા ઇત્ વર્ણના સદ્ભાવનો લૌકિકપ્રયોગમાં શ્રવણરૂપ કાર્યાન્તર ન થાય તે માટે લોપ (અભાવ) દ્વારા બાધ કરવામાં આવે છે. આમ ઇત્ વર્ણોનો ભાવ અમુક કાર્ય માટે હોવાથી અને તેમનો અભાવ ઇત્ (A) જાર્યાન્યછૂવળમ્ (વા.મૂ. ૧.૨.૧ મ.માવ્યપ્રવીપોદ્યોત:)
(B) બૃ.ન્યાસમાં ક્રૂ પ્રત્યય અન્ના અપવાદ તરીકે બતાવ્યો છે. પરંતુ તે અશુદ્ધ જણાય છે. પાણિનિ વ્યાકરણમાં ‘રૂ.૨.૧’ સૂત્રથી થતા અન્ ના અપવાદ રૂપે ‘રૂ.૨.રૂ’ સૂત્રથી થતો પ્રત્યય મળે છે, પરંતુ તે જ ની સામે સિદ્ધહેમ વ્યાકરણમાં ‘આતો ડો૦ ૧.૨.૭૬' સૂત્રથી થતો ૐ પ્રત્યય છે.