________________
१.१.२७
અથવા બીજી રીતે ય–તીને લઈને વિશેષ 'જે અનુપજાતવ્યતિરેક એવું નામ નપુંસકલિંગમાં વર્તતું હોય તેનો સ્વાદેશ થાય છે? આવો બતાવી શકાય. જે (A)સંખ્યાદિની પ્રતિપાદક વિભકિતથી રહિત એવું નામ હોય તેને અનુપજાતવ્યતિરેક કહેવાય. કાશબ્દનપુંસકલિંગમાં વર્તતુઅનુપજાતવ્યતિરેકનામ છે, જ્યારે ઝાડેશબ્દ સંખ્યાદિની પ્રતિપાદક વિભક્તિથી સહિત હોવાથી તે ઉપજાતવ્યતિરેકનામ છે. માટે ત્યાં અવયવે કૃતં નિ'ન્યાયથી નપુંસકલિંગનો અન્વય થવા છતાં હસ્વાદેશની આપત્તિ નહીં આવે.
આથી જ (= સાક્ષાત્ અને અનધ્યારોપિત નપુંસકત્વગુણવાળા નપુંસક નામને હ્રસ્વ આદેશ થતો હોવાથી જ) ‘ા ધ્યાય : (અદ્ભૂત અધ્યયન કરનાર) સ્થળે હસ્વ આદેશ નથી થતો. આશય એ છે કે વાઝા શબ્દ કારાન્ત સ્ત્રીલિંગ નામ છે. પરંતુ તે અહીં ક્રિયાવિશેષણ હોવા છતાં પોતાના છઠ્ઠા સ્વરૂપને ત્યજ્યા વિના જ અધ્યયન ક્રિયાને વિશેષિત કરે છે. અહીં પ્રશ્ન થશે કે “પ્લાય કૃદન્ત કતૃપ્રધાન છે, તેથી તેમાં ક્રિયા ગૌણ પડી જવાથી ગૌણ એવી અધ્યયન ક્રિયાની સાથે અષ્ટાનો સંબંધ થઇ તે ક્રિયાવિશેષણ શી રીતે બની શકે?” પરંતુ પ્રાસં તિઃ' સ્થળે પણ ત કૃદન્ત કર્તૃપ્રધાન છે. તેથી ત્યાં ગમન ક્રિયા ગૌણ પડી જાય છે, છતાં જેમ ગૌણ એવી ગમન ક્રિયાની સાથે સંબંધ હોવાથી ‘ર્તવ્યર્થ વર્ક ૨.૨.૩' સૂત્રથી પ્રાન ને કર્મસંજ્ઞા થઇ શકે છે, તેમ પ્રસ્તુતમાં વીઝા પણ ક્રિયાવિશેષણ બની શકે છે. હવે ક્રિયાવિશેષણ નપુંસકલિંગમાં હોવું જરૂરી હોવાથી વીઝા ક્રિયાવિશેષણમાં નપુંસકલિંગનો અધ્યારોપ કરવામાં આવે છે. તેમ થવાથી તેને ‘ક્રિયાવિશેષUIન્ ૨.૨.૪?' સૂત્રથી દ્વિતીયાનો મ પ્રત્યય લાગે છે કે જેનો ‘મનતો તુન્ ?.૪.૫૨'સૂત્રથી લોપ થાય છે. લોપ થવાનું કારણ એ છે કે બનતો તુન્ ૨.૪.૫૨' સૂત્રમાં એવું કોઈ વિશેષ કથન કર્યા વિના સામાન્યથી કોઇપણ નકારાન્ત સિવાયના નપુંસક નામના સિ-પ્રત્યયના લુપુની વાત કરી છે. હવે અહીં વાણા નામ અધ્યારોપિત (ઉપચરિત) નપુંસકલિંગવાળું છે, માટે તેના સ્વરનો વિસ્તવે ર.૪.૧૭' સૂત્રથી હ્રસ્વ આદેશ નથી થતો.
વૃત્તિસ્થળે ઉપસર્જન (ગૌણ) પદ અર્થાન્તરનો (= પ્રધાનપદના અર્થનો) સ્વીકાર કરતો હોવાથી ત્યાં અનબારોપિત (અનુપચરિત) નપુંસકત્વ હોય છે. માટે ત્યાં હસ્વ આદેશ થઇ શકે છે. જેમકે- સેનાનિનમ્ આ સમાસવૃત્તિ સ્થળે દીર્ઘફ્રકારાન્ત સેનાની શબ્દનો ન શબ્દની સાથે સેનાના: 97મ્ = સેનનિવૃત્ત સમાસ થયો છે. અહીંસેના : પદગૌણ હોવાથી તે પ્રધાન એવાનપુંસકલિંગ વુનશબ્દના અર્થનો સ્વીકાર કરતો હોવાથી સમાસમાં સેનાની શબ્દ વાસ્તવિકતાએ નપુંસક બને છે. માટે તેના સ્વરનો સેનન એમ 'ક્તિને ૨.૪.૧૭' સૂત્રથી હસ્વઆદેશ થઇ શકે છે. (A) अनुपजातव्यतिरेकस्य = संख्यादिप्रतिपादकविभक्तिरहितस्येत्यर्थः । (पा.सू. १.२.४७ म.भाष्यप्रदीपोद्योतनम्) (B) આ અંગે વિશેષ જાણવા અમારા ૧.૪ ના વિવરણવાળા પુસ્તકના પરિશિષ્ટ-૩માં વૃત્તિ, મનહસ્વાર્થવૃત્તિ અને
નહત્ત્વાર્થવૃત્તિ શબ્દો જોવા.