SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ બીજો અધ્યાય સિદ્ધિ કરનારું બનતું નથી. (૨૧) तथा ऋजुभावाऽऽसेवनम् ॥२२॥८०॥ इति । ऋजुभावस्य कौटिल्यत्यागरूपस्य आसेवनम् अनुष्ठानं देशकेनैव कार्यम्, एवं हि तस्मिन्नविप्रतारणकारिणि संभाविते सति शिष्यस्तदुपदेशान्न कुतोऽपि दूरवर्ती स्यादिति ।।२२।। ઉપદેશકે સરળ બનવું. ઉપદેશક જો સરળ હોય તો શિષ્યને થાય કે આ ગુરુ છેતરે તેવા નથી. એથી તે શિષ્ય ગુરુના ઉપદેશથી કોઇ પણ રીતે દૂર ન થાય. (૨૨) तथा अपायहेतुत्वदेशना ॥२३॥८१॥ इति । अपायानाम् अनर्थानाम् इहलोक-परलोकगोचराणां हेतुत्वं प्रस्तावादसदाचारस्य यो हेतुभावः तस्य देशना विधेया, यथा यन्न प्रयान्ति पुरुषाः स्वर्गं यच्च प्रयान्ति विनिपातम्। तत्र निमित्तमनार्यः प्रमाद इति निश्चितमिदं मे ।।६८।। ( ) प्रमादश्चासदाचार इति ।।२३।। અસદાચાર અનર્થોનો હેતુ છે એવો ઉપદેશ આપવો. અસદાચાર આ લોક અને પરલોકના અનર્થોનો હેતુ છે. આ વિષે કહ્યું છે કે “પુરુષો સ્વર્ગમાં જતા નથી અને દુઃખને પામે છે એમ જે બની રહ્યું છે, તેમાં દુષ્ટ પ્રમાદ કારણ છે એમ મારો निय छे." असहाया प्रमाद . (23) अपायानेव व्यक्तीकुर्वन्नाह नारकदुःखोपवर्णनम् ॥२४॥८२॥ इति। नरके भवा नारकाः, तेषाम्, उपलक्षणत्वात् तिर्यगादीनां च, दुःखानि अशर्माणि, तेषामुपवर्णनं विधेयम्, यथातीक्ष्णैरसिभिर्दीप्तैः कुन्तैर्विषमैः परश्वधैश्चक्रैः। परशु-त्रिशूल-मुद्गर-तोमर-वासी-मुषण्ढीभिः ।।६९।। ( संभिन्नतालुशिरसश्छिन्नभुजाश्छिन्नकर्णनासौष्ठाः। भिन्नहृदयोदरान्त्रा भिन्नाक्षिपुटाः सुदुःखार्ताः ।।७०।। 95
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy