________________
ધર્મબિંદુપ્રક૨ણ
अमुमेवार्थं व्यतिरेकत आह
બીજો અધ્યાય
बीजाशो यथाऽभूमौ प्ररोहो वेह निष्फलः । तथा सद्धर्मबीजानामपात्रेषु विदुर्बुधाः ॥ २॥ इति ॥
बीजनाशो बीजोच्छेदो यथा अभूमौ ऊषरादिरूपायाम्, प्ररोहः अङ्कुराद्युद्भेदः बीजस्यैव, वा इति पक्षान्तरसूचकः, इह जगति निष्फलो धान्यादिनिष्पत्तिफलविकलः, तथा सद्धर्मबीजानां उक्तलक्षणानां गुरुणा अनाभोगादिभिर्निक्षिप्यमाणानाम् अपात्रेषु अनीतिकारिषु लोकेषु विदुः जानते बुधाः नाशं निष्फलं वा प्ररोहमिति ॥२॥ આ જ અર્થને વિપરીત રીતે કહે છેઃ
જેવી રીતે ઊખર વગેરે અસભૂમિમાં વાવેલા બીજનો નાશ થાય, અથવા અંકુરા આદિની ઉત્પત્તિ થાય તો પણ ધાન્યાદિની ઉત્પત્તિરૂપ ફલથી રહિત બને, તેવી રીતે ગુરુ વડે અનુપયોગ આદિથી અપાત્રમાં अनीति (खाहि) ४२नारा લોકોમાં વવાતા ધર્મબીજો નાશ પામે છે, અથવા ધર્મચિંતા આદિરૂપ અંકુરા વગેરેની ઉત્પત્તિ થાય તો પણ મોક્ષરૂપ ફલથી રહિત બને છે, એમ વિદ્વાનો જાણે છે. (૨)
=
आह- किमित्यपात्रेषु धर्मबीजनाशो निष्फलो वा प्ररोहः संपद्यते इत्याह न साधयति यः सम्यगज्ञः स्वल्पं चिकीर्षितम् ।
अयोग्यत्वात् कथं मूढः स महत् साधयिष्यति ? ॥३॥ इति ।
न नैव साधयति निर्वर्त्तयति यो जीवः सम्यग् यथावत् अज्ञः हिताहितविभागाकुशलः स्वल्पं तुच्छं चिकीर्षितं कर्तुमिष्टं निर्वाहाद्यनुष्ठानाद्यपि, कस्मान्न साधयतीत्याहअयोग्यत्वात् अज्ञत्वेनानधिकारित्वात् यथोक्तम्- मूर्खस्य क्वचिदर्थे नाधिकारः ( ) इति कथं केन प्रकारेण मूढो विगता चिन्ता ( - हिताहितविचारणा ) यस्यासौ विचिन्तः, विचिन्तस्य भावः वैचिन्त्यम् । वैचिन्त्यमागतः सः पूर्वोक्तो जीवः महत् परमपुरुषार्थहेतुतया बृहद् धर्मबीजरोहणादि साधयिष्यति ?, सर्षपमात्रधरणासमर्थस्य मेरु गिरिधरणासमर्थत्वादिति ॥३॥
અપાત્રમાં ધર્મબીજનો નાશ કેમ થાય ? અથવા અંકુરા વગેરે ફલથી રહિત भजने ? ते हुहे छे :
જે અજ્ઞાની જીવ અધિકારી ન હોવાથી કરવા ઈચ્છેલા નિર્વાહ આદિ તુચ્છ કાર્યોને પણ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સાધી શકતો નથી તે મૂઢ જીવ ધર્મબીજનું
૫૯