SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ પહેલો અધ્યાય દરરોજ ધર્મશ્રવણ કરવું. આ જ શાસ્ત્રમાં જેનું વર્ણન કરવાનું શરૂ કરેલું છે તે ધર્મને દરરોજ યુવાન પત્નીથી યુક્ત યુવાન માણસ કિન્નર દેવે શરૂ કરેલા ગીતને જેવી રીતે ( = જેવા પ્રેમથી અને જેવી એકાગ્રતાથી) સાંભળે તે રીતે સાંભળવો જોઈએ. કારણકે ધર્મશાસ્ત્રોનું શ્રવણ ઘણા ગુણોનું કારણ છે. આ વિષે કહ્યું છે કે – સુભાષિતોનો ઉપયોગ (= ચિંતન - મનન) કરનાર ચિત્ત થાકેલું હોય તો થાકને દૂર કરે છે, તપેલું હોય તો શાંત થાય છે, મૂર્ખ હોય તો બોધ પામે છે, વ્યાકુળ હોય તો સ્થિર થાય છે.” (પપ). તથા– (૩૩) સર્વત્રામનિવેશઃ પદ્દા તિ ___ सर्वत्र कार्ये प्रवर्त्तमानेन बुद्धिमता अनभिनिवेशः अभिनिवेशपरिहारः कार्यः, नीतिमार्गमनागतस्यापि पराभिभवपरिणामेन कार्यस्यारम्भोऽभिनिवेशः, नीचलक्षणं चेदम्, यन्नीतिमतीतस्यापि कार्यस्य चिकीर्षणम्, पठन्ति च दर्पः श्रमयति नीचान्निष्फलनयविगुणदुष्कारारम्भैः ।। ઘોતીવિત્તીમતીર્થસનિમિતે મર્ચઃ ||૪૪|| ( ) //દ્દા. સર્વ કાર્યમાં અભિનિવેશનો ત્યાગ કરવો. સર્વ કાર્યમાં પ્રવૃત્તિ કરતાં બુદ્ધિમાન પુરુષે અભિનિવેશનો ત્યાગ કરવો. બીજાનો પરાભવ કરવાના ઈરાદાથી ન્યાયમાર્ગથી રહિત પણ કાર્યનો આરંભ કરવો તે અભિનિવેશ છે. ન્યાયથી રહિત કાર્ય કરવાની ઈચ્છા એ નીચ પુરુષનું લક્ષણ છે. આ વિષે વિદ્વાનો કહે છે કે – “જેમ પ્રવાહની સામે તરવાથી નિષ્ફળ ઉદ્યમવાળા માછલાં કષ્ટને પામે છે, તેમ દર્પ (= અભિનિવેશ) નિષ્ફળ અને નીતિરહિત એવા દુષ્કર કાર્યોના પ્રારંભો વડે નીચ માણસોને થકવી નાખે છે.” (૫૬) તથા (૩૪) ગુણપક્ષપાતિતા આપણા રૂતિ.. गुणेषु दाक्षिण्य-सौजन्यौदार्य-स्थैर्य-प्रियपूर्वाभाषणादिषु स्वपरयोस् पकारकारणेष्वात्मधर्मेषु पक्षपातिता बहुमान-तप्रशंसा-साहाय्य-कारणादिनाऽनुकूला प्रवृत्तिः, गुणपक्षपातिनो हि जीवा बहुमानद्वारोपजातावन्ध्यपुण्यप्रबन्धसामर्थ्यान्नियमादिहामुत्र च शरच्छशधरकरनिकरगौरं गुणग्राममवश्यमवाप्नुवन्ति, तद् बहुमानाशयस्य चिन्तारत्नादप्यधिकशक्तियुक्तत्वात् ।।५७।। ૫૩
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy