________________
ધર્મબિંદુપ્રક૨ણ
અને જો દુર્જનોની મંડળીમાં પડીશ તો (નીચે) પડીશ.” (૩૦)
(૧૬) માતાપિતૃકૂના ॥૩૧॥ કૃતિ ।
मातापित्रोः जननी-जनकयोः पूजा त्रिसन्ध्यं प्रणामकरणादि, यथोक्तम्पूजनं चास्य विज्ञेयं, त्रिसन्ध्यं नमनक्रिया । तस्यानवसरेऽप्युच्चैश्चेतस्यारोपितस्य तु ||२५|| ( योगबि० १११ ) अस्येति माता पिता कलाचार्य, एतेषां ज्ञातयस्तथा । વૃદ્ધા ધર્મોપવેષ્ટારો, ગુરુવર્ગ: સતાં મતઃ ॥રદ્દી ( योगबि० ११०) इति श्लोकोक्तस्य गुरुवर्गस्य । अभ्युत्थानादियोगश्च तदन्ते निभृतासनम् ।
તથા
"
પહેલો અધ્યાય
નામપ્રદશ્વ નાસ્થાને, નાવર્ણશ્રવાં વિત્ ।।૨ા (યોવિ૦ ૧૧૨) ||39|| માતા-પિતાની પૂજા કરવી. ત્રણ સન્ધ્યાએ (સવાર - બપોર – સાંજ) પ્રણામ કરવા વગેરે રીતે માતા - પિતાની પૂજા કરવી. આ વિષે કહ્યું છે કે “ત્રણ સન્ધ્યાએ પ્રણામ કરવા એ ગુરુવર્ગનું પૂજન જાણવું. જો તેવા પ્રસંગના કારણે સાક્ષાત્ નમસ્કાર કરવાનું ન બને તો ગુરુવર્ગને મનમાં ધારીને પ્રણામ કરવા.” (યો. બિં. ૧૧૧) અહીં ગુરુવર્ગ આ પ્રમાણે છેઃ- “માતા - પિતા, કલાચાર્ય ( = લિપી વગેરે કળાનું શિક્ષણ આપનાર ઉપાધ્યાય), માતા વગેરેના ભાઈ - બહેન વગેરે સંબંધીઓ અને ધર્મોપદેશ આપનાર વૃદ્ધ પુરુષો- આ બધા શિષ્ટપુરુષોને ગુરુવર્ગ તરીકે ઈષ્ટ છે.” (યો. બિં. ૧૧૦) તથા “માતા - પિતા વગેરે ગુરુવર્ગ આવે ત્યારે ઊભા થવું, તેમને બેશવા માટે આસન આપવું, બેઠેલા ગુરુવર્ગની (પગ દબાવવા વગેરે) સેવા કરવી, ઈત્યાદિ તેમનો વિનય કરવો, તેમની પાસે બેશવાનું હોય ત્યારે ઉદ્ધતાઈ છોડીને બેશવું, ઝાડો – પેશાબ કરવાના સ્થાન વગેરે અપવિત્ર સ્થાનોમાં તેમનું નામ ન ઉચ્ચારવું, ક્યાંય પણ તેમનો અવર્ણવાદ ન સાંભળવો. (યોગબિંદુ ૧૧૨) (૩૧)
अथ मातापितृविषयमेवान्यं विनयविशेषमाहआमुष्मिकयोगकारणम्, तदनुज्ञया प्रवृत्तिः, प्रधानाभिनवोपनयनम्, तद्भोगे भोगोऽन्यत्र तदनुचितात् ॥ ३२॥ इति ।
आमुष्मिकाः परलोकप्रयोजना योगा देवतापूजनादयो धर्मव्यापारा
૩૬