________________
ધર્મબિંદુપ્રક૨ણ
श्रीसमुत्पत्तिः, यथोक्तम् -
श्रीर्मङ्गलात् प्रभवति, प्रागल्भ्याच्च प्रवर्द्धते । दाक्ष्यात् तु कुरुते मूलं, संयमात् प्रतितिष्ठति ||१७|| (महाभारते उद्योगपर्वणि ५/३५ / ४४)
मूलमित्यनुबन्धम्, प्रतितिष्ठतीति प्रतिष्ठां लभते ||२४||
વૈભવ આદિને અનુરૂપ વેષ પહેરવો અને વિરુદ્ધ વેષનો ત્યાગ કરવો. ધન, ઉંમર, દરજ્જો અને નિવાસસ્થાન આદિને અનુરૂપ એટલે કે લોકપરિહાસનું સ્થાન ન બને તેવો યોગ્ય વસ્ત્ર વગેરેનો પોષાક પહેરવો. જેમાં જાર કે હલકા પુરુષની ચેષ્ટા સ્પષ્ટ જણાતી હોય તેવો વેષ વિરુદ્ધ વેષ છે. જેમકે- પગની જંધાનો અર્ધો ભાગ ખુલ્લો રહે, પાઘડીના છેડાનો ભાગ તેનું મુખ ઉપર રહે તેમ મૂકવો, ઠંડી કે કાંચળી અત્યંત ચૂસ્ત પહેરવી, આવા વિરુદ્ધ વેષનો ત્યાગ કરવો. સ્વચ્છ પોષાકવાળો પુરુષ મંગલમૂર્તિ થાય છે, અને મંગલથી લક્ષ્મીની ઉત્પત્તિ થાય છે. કહ્યું છે કે “લક્ષ્મી મંગલથી ઉત્પન્ન થાય છે, સાહસથી વધે છે, ચતુરાઈથી અનુબંધ हुरे छे (= परंपरा थाले छे.), अने संयभथी स्थिर थाय छे.” (२४) .
तथा
પહેલો અધ્યાય
( ११ ) आयोचितो व्ययः ॥ २५ ॥ इति ।
आयस्य वृद्ध्यादिप्रयुक्तधन-धान्याद्युपचयरूपस्य उचितः चतुर्भागादितया योग्यः वित्तस्य व्ययः भर्तव्यभरण- स्वभोग-देवा-ऽतिथिपूजनादिप्रयोजनेषु विनियोजनम्, तथा च नीतिशास्त्रम्
पादमायान्निधिं कुर्यात् पादं वित्ताय घट्टयेत् ।
धर्मोपभोगयोः पादं, पादं भर्तव्यपोषणे ||१८|| तथा आयादर्द्ध नियुञ्जीत, धर्मे समधिकं ततः । शेषेण शेषं कुर्वीत, यत्नतस्तुच्छमैहिकम् ||१९|| (
आयानुचितो हि व्ययो रोग इव शरीरं कृशीकृत्य विभवसारमखिलव्यवहारासमर्थं पुरुषं करोति, पठ्यते च
आयव्ययमनालोच्य, यस्तु वैश्रवणायते ।
अचिरेणैव कालेन, सोऽत्र वैश्रवणायते ||२०||२५|| (
)
नहीं ‘“श्रमशायते” जेवो पाठ पाए। छे से पाठ प्रमाणे "साधुना ठेवु खायरा मेरे छे” એવો અર્થ થાય.
૩૨