________________
ધર્મબિંદુપ્રકરણ
પહેલો અધ્યાય
ધનલાભમાં હાનિ કરવાથી લાભાંતરાય કર્મ બંધાય છે. જેવી રીતે સારી રીતે કરેલી લાંઘણ આદિ ઉપચારથી જ્વરાતિસાર (eતાવની સાથે ઝાડાનો રોગ) વગેરે રોગનો નાશ થાય છે તે રીતે ન્યાયથી નિયમા લાભાંતરાય કર્મનો નાશ થાય છે. (૯)
ततोऽपि किं सिद्धमित्याह
सत्यस्मित्रायत्यामर्थसिद्धिः ॥१०॥ इति । सति विद्यमाने अस्मिन् आन्तरे प्रतिबन्धककर्मविगमे आयत्याम् आगामिनि काले अर्थसिद्धिः अभिलषितविभवनिष्पत्तिः आविर्भवतीति ।।१०।।
પ્રતિબંધક કર્મનો નાશ થવાથી શું સિદ્ધ થયું તે કહે છે - લાભાંતરાય કર્મનો નાશ થતાં ભવિષ્યમાં ઈષ્ટ ધનની પ્રાપ્તિ થાય છે. (૧૦)
एतद्विपर्यये दोषमाहअतोऽन्यथाऽपि प्रवृत्तौ पाक्षिकोऽर्थलाभो निःसंशयस्त्वनर्थ इति ॥११॥
___ अत उक्तलक्षणात् न्यायात् अन्यथाऽपि अन्यायलक्षणेन प्रकारेण प्रवृत्ती व्यवहारलक्षणायां पाक्षिको वैकल्पिकः अर्थलाभः, कदाचित् स्यात् कदाचिन्नेत्यर्थः, निःसंशयो निःसन्देहः तुः पुनरर्थः अनर्थः उपघातः आयत्यामेव। इदमुक्तं भवतिअन्यायप्रवृत्तिरेव तावदसंभविनी, राजदण्डभयादिभिर्हेतुभिः प्रतिहतत्वात्, पठ्यते च -
राजदण्डभयात् पापं नाचरत्यधमो जनः । परलोकभयान्मध्यः, स्वभावादेव चोत्तमः ।।७।।
अथ कश्चिदधमाधमतामवलम्ब्य अन्यायेन प्रवर्तते तथाप्यर्थसिद्धिरनैकान्तिकी, तथाविधाशुद्धसामग्रीसव्यपेक्षपाकस्य कस्यचिदशुभानुबन्धिनः पुण्यविशेषस्य उदयवशात् स्यादन्यथा पुनर्नेति, यश्चानर्थः सोऽवश्यंभावी, अन्यायप्रवृत्तिवशोपात्तस्य अशुद्धकर्मणः नियमेन स्वफलमसंपाद्योपरमाभावात्। पठ्यते च -
अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम्। नाभुक्तं क्षीयते कर्म कल्पकोटिशतैरपि ।।८।। ।।११।। અનીતિ કરવામાં દોષ કહે છેઃ
અનીતિથી વેપાર વગેરે વ્યવહાર કરવામાં ધનનો લાભ થાય કે ન પણ થાય, પણ ભવિષ્યમાં ધનહાનિ તો અવશ્ય થાય.
૧૮