SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રક૨ણ અહીં વિશેષ કહે છેઃ ચારિત્રનો પરિણામ પરિણત થયે છતે અકાલે ઉત્સુકતા ન હોય. પરિણત થવું એટલે એકરૂપ બની જવું, (૬૩) कुत इत्याह છઠ્ઠો અધ્યાય તસ્ય પ્રસન્નાશ્મીરવાત્ ॥૬૪૪૩૧૨૫ રૂતિ । तस्य चारित्रपरिणामस्य प्रसन्नत्वात् शारदसमयसरः सलिलवत्, तथा गम्भीरत्वात् મહાસમુદ્રમધ્યવત્ ||૪|| અકાલે ઉત્સુકતા શાથી ન હોય તે કહે છે ઃ ચારિત્રનો પરિણામ પ્રસન્ન અને ગંભીર હોવાથી અકાલે ઉત્સુકતા ન હોય. ચારિત્રનો પરિણામ શરદઋતુના સમયે સરોવરમાં રહેલા પાણીના જેવો પ્રસન્ન (= સ્વચ્છ) અને મહાસમુદ્રના મધ્યભાગની જેમ ગંભીર • હોવાથી ચારિત્રનો પરિણામ પરિણત થયે છતે અકાળે ઉત્સુકતા ન હોય. (૪) एतदपि कथमित्याह હિતાવહત્વાત્ ॥૬॥૪૩૨॥ કૃતિ । एकान्तेनैव हितकारित्वात् ||६५|| ચારિત્રપરિણામ પ્રસન્ન અને ગંભીર કેમ હોય છે એ કહે છે :ચારિત્રનો પરિણામ એકાંતે જ હિતકારી હોવાથી પ્રસન્ન અને ગંભીર હોય છે. (૫) आह- यदि परिणतश्चारित्रपरिणामः प्रसन्नो गम्भीरस्तथा हितावहश्च तत् कथं तैस्तैर्वचनैस्तव्प्रतिपत्तावपि साधूनामनुशासनं शास्त्रेषु निरूप्यते ? यथा गुरुकुलवासो गुरुतंतया य उचियविणयस्स करणं च । वसहीपमज्जणाइसु जत्तो तह कालविक्खाए ॥ २१३|| अनिगूहणा बलंमी सव्वत्थ पवत्तणं पसंतीए । नियलाभचिंतणं सइ अणुग्गहो मित्ति गुरुवयणे ।।२१४।। संवरनिच्छिड्डुत्तं सुद्धुंछुज्जीवणं सुपरिसुद्धं । ગંભીર એટલે બીજાઓ માપી ન શકે - જાણી ન શકે તેવો. ન ૩૨૫
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy