SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ છડૂઠો અધ્યાય इदमेवोपचिन्वन्नाहअत एव भावनादृष्टज्ञाताद् विपर्ययायोगः ॥३५॥४०२॥ इति। अत एव भावनामूलत्वादेव हिताहितप्रवृत्तिनिवृत्त्योः भावनादृष्टज्ञाताद् भावनया दृष्टं ज्ञातं च वस्तु प्राप्य विपर्ययायोगः विपर्यासाप्रवृत्तिलक्षणो जायते, यतो न. मतिविपर्यासमन्तरेण पुंसो हितेष्वप्रवृत्तिरहितेषु च प्रवृत्तिः स्यात् , न चासौ भावनाज्ञाने समस्तीति ।।३५॥ આ જ વિષયનું સમર્થન કરતા ગ્રંથકાર કહે છે - આથી (= હિતાહિતમાં પ્રવૃત્તિ - નિવૃત્તિ ભાવનાજ્ઞાન પૂર્વક જ થતી હોવાથી) ભાવના જ્ઞાન વડે પદાર્થને જોયા - જાણ્યા પછી મતિવિપર્યાસ થતો નથી. કારણ કે પુરુષની હિતમાં પ્રવૃત્તિનો અભાવ અને અહિતમાં પ્રવૃત્તિ મતિના વિપર્યા વિના ન થાય, અને એ મતિવિપર્યાસ ભાવનાજ્ઞાનમાં નથી. (૩૫) एतदपि कथं सिद्धमित्याहतद्वन्तो हि दृष्टापाययोगेऽप्यदृष्टापायेभ्यो निवर्तमाना दृश्यन्त __ एवान्यरक्षादाविति ॥३६॥४०३॥ इति । तद्वन्तो भावनाज्ञानवन्तः प्रमातारो हिः यस्मात् दृष्टापाययोगेऽपि प्रत्यक्षोपलभ्यमानमरणाद्यपायप्राप्ती, किं पुनस्तदप्राप्तावित्यपिशब्दार्थः, अदृष्टापायेभ्यो न र कादि गतिप्रापणीयेभ्यो निवर्तमानाः सुवर्ण मय यव भक्षिक्रौचाजीवाकथकार्द्रचर्मशिरोवेष्टनाविष्टसुवर्णकारारब्धमारणमहामुनिमेतार्य इवाद्यापि महासत्त्वाः केचन दृश्यन्ते एव न न दृश्यन्ते अन्यरक्षादौ, अन्यस्य स्वव्यतिरिक्तस्य रक्षायां मरणादित्राणरूपायाम्, आदिशब्दादुपकारे च मार्गश्रद्धानाधारोपणरूपे, इतिशब्दो वाक्यपरिसमाप्तौ ।।३६।। આ (= ભાવનાજ્ઞાનમાં વિપર્યાસનો અભાવ) કેવી રીતે સિદ્ધ થાય છે તે छ: ભાવનાજ્ઞાનમાં મતિવિપર્યાસ ન હોય. કેમ કે યથાર્થ જાણનારા ભાવના જ્ઞાનવાળા પુરુષો અન્યરક્ષા આદિનો પ્રસંગે ઉપસ્થિત થતાં પ્રત્યક્ષ દેખાતા મરણ આદિ અનર્થો પ્રાપ્ત થવા છતાં નરક આદિ ગતિમાં પ્રાપ્ત કરવા યોગ્ય અપ્રત્યક્ષ અનર્થોથી પાછા ફરતા દેખાય જ છે. ૩૧ ૨
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy