________________
ધર્મબિંદુપ્રક૨ણ
પરિણામવાળા • બનીને જ્ઞાનદાન વગેરેથી ઉપકાર કરવો. (૬૩)
गुणदोषनिरूपणम् ॥६४॥ ३३३ ॥ इति ।
सर्वत्र विहारादौ कर्त्तव्ये गुणदोषयोर्निरूपणं कार्यम् ||६४|| વિહાર વગેરે સર્વ કાર્યોમાં ગુણ - દોષનું ( લાભ = હાનિનું ) નિરીક્ષણ ५२. (६४)
तथा
तथा
बहुगुणे प्रवृत्तिः ॥ ६५ ॥ ३३४ ॥ इति ।
यद् बहुगुणम् उपलक्षणत्वात् केवलगुणमयं वा कार्यमाभासते तत्र प्रवर्त्तितव्यम्, नान्यथेति ||६५||
જે કાર્ય વધારે ગુણવાળું જણાય તે કાર્યમાં પ્રવૃત્તિ કરવી. બહુગુણના ઉપલક્ષણથી જે કાર્ય કેવળ ગુણવાળું જણાય તેમાં પ્રવૃત્તિ કરવી. અન્યથા પ્રવૃત્તિ ન કરવી, અર્થાત્ કેવલ દોષવાળા કે બહુદોષવાળા કાર્યમાં પ્રવૃત્તિ ન કરવી. (૬૫)
પાંચમો અધ્યાય
क्षान्तिर्मार्दवमार्जवमलोभता ॥ ६६ ॥ ३३५॥ इति ।
तथा
एते क्षान्त्यादयश्चत्वारोऽपि कषायचतुष्टयप्रतिपक्षभृताः साधुधर्ममूलभूमिकास्वरूपाः नित्यं कार्या इति ||६६||
ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષનું સેવન કરવું. ચાર કષાયના વિરોધી અને સાધુધર્મની મૂલભૂમિકા સ્વરૂપ આ ક્ષમા વગેરે ચારેય નિત્ય આચરવા. (૬)
अत एव
•
क्रोधाद्यनुदयः ॥६७॥ ३३६ ॥ इति ।
क्रोधादीनां चतुर्णां कषायाणामनुदयो मूलत एवानुत्थानम् ||६७||
ક્ષમા વગેરે નિત્ય આચરવાના હોવાથી જ ક્રોધ વગેરે ચારેય કષાયોનો મૂળથી
'करुणापरायणपरिणामितया जे शब्दोनो शब्दार्थ जा प्रमाणे छे :- करुणायां परायणः = करुणापरायणः, करुणापरायण श्चासौ परिणामश्चेति करुणापरायणपरिणामः/सोऽस्यास्तीति करुणापरायणपरिणामी, तस्य भावः = करुणापरायणपरिणामिता तया, = अरुणामां अत्यंत खासत પરિણામવાળાપણાથી. આ શબ્દાર્થ છે. ભાવાર્થ તો અનુવાદમાં લખ્યા મુજબ છે.
२७८