SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ પાંચમો અધ્યાય आघात्यन्ते हिंस्यन्ते जीवा अस्मिन्निति आघातः सूनादिस्थानम्, आदिशब्दात् द्यूतखलादिशेषप्रमादस्थानग्रहः, ततः आघातादेरदृष्टिः अनवलोकनं कार्यम्, तदवलोकने हि अनादिभवाभ्यस्ततया प्रमादानां तत्कौतुकात् कोपादिदोषप्रसङ्गात् इति ।।१३।। આઘાત આદિ સ્થાનોનું નિરીક્ષણ ન કરવું. જેમાં જીવોનો ઘાત કરવામાં આવે તે આઘાત. કતલખાનું વગેરે આઘાત છે, આદિશબ્દથી જાગાર, દુર્જન વગેરે બાકીના પ્રમાદસ્થાનો લેવા. આઘાત આદિ પ્રમાદસ્થાનોનું નિરીક્ષણ ન કરવું. કારણ કે પ્રમાદોનો અનાદિભવથી અભ્યાસ હોવાથી આઘાત આદિ પ્રમાદસ્થાનોને જોતાં તે અંગે કૌતુક થાય, કૌતુક થવાના કારણે ક્રોધ આદિ દોષોનો પ્રસંગ આવે. (૧૩) તથા તથાશ્રવણમ્ ૧૪ર૮રા તિ . तेषाम् आघातादीनां कथायाः परैरपि कथ्यमानायाः अश्रवणम् अनाकर्णनम्, तच्छ्रवणेऽपि दोषः प्राग्वत् ।।१४।।। આઘાતાદિ સ્થાનોની વાત ન સાંભળવી. આઘાત આદિ સ્થાનોની બીજાઓ વાતો કરતા હોય તો પણ તે વાતો ન સાંભળવી. કારણ કે તે વાતો સાંભળવામાં પણ પૂર્વે કહ્યું તેમ દોષ થાય. (૧૪) તથા- ગરવદ્વિષ્ટતા ૧૧ર૮૪ રૂતિ सर्वत्र प्रियकारिण्यरक्तेन अरागवता तदितरस्मिंश्चाद्विष्टेन अद्वेषवता भाव्यम्, થત: પશ્ચતે - રાગ-દ્વેષી પતિ ચાતાં તપસ વિ પ્રયોગનન્? Iઉદ્દાલી ( ) તિ | રાગ-દ્વેષનો ત્યાગ કરવો. પ્રિય કરનાર સર્વમાં રાગ ન કરવો અને અપ્રિય કરનાર સર્વમાં દ્વેષ ન કરવો. કારણ કે કહ્યું છે કે – “જો રાગ-દ્વેષ હોય તો તપ કરવાનું શું પ્રયોજન છે? અર્થાત્ કંઈ પ્રયોજન નથી.” (કારણ કે રાગ-દ્વેષ દૂર કરવા માટે તપ કરવાનો છે. હવે જો તપ કરવા છતાં રાગ-દ્વેષ દૂર ન થતા હોય તો એ તપ કરવાનો કોઈ અર્થ નથી. જે ઔષધ રોગને દૂર ન કરે તે ઔષધ લેવાનો કોઈ અર્થ નથી.) (૧૫) તથા– બનીનલિતિપત્તિઃ દારટપા તિા. ૨૪૮
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy