SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથો અધ્યાય ધર્મબિંદુપ્રક૨ણ અને પત્ની વગેરે અન્ય સંબંધી જનની તમે દીક્ષા લો (અમારી રજા છે) એ પ્રમાણે અનુજ્ઞા લેવી એ દીક્ષાનો વિધિ છે. (૨૩) यदा पुनरसौ तत्तदुपायतोऽनुज्ञापितोऽपि न मुञ्चति तदा यद् विधेयं तदाह તથા તપોવધાયોઃ ॥૨૪॥૨૧૦ના તિા तथा तथा तेन तेन प्रकारेण सर्वथा परैरनुपलक्ष्यमाणेन उपधायोगः मायायाः પ્રયોનનમ્ ॥૨૪॥ તે તે ઉપાયોથી અનુજ્ઞા મેળવવાનો પ્રયત્ન કરવા છતાં ડિલો વગેરે અનુજ્ઞા ન આપે તો શું કરવું તે કહે છેઃ બીજાઓને જરાપણ ખબર ન પડે તેમ તે તે રીતે માયા કરવી. (૨૪) कथमित्याह દુઃસ્વપ્નાવિધનમ્ ।રાર૬૧॥ તા दुःस्वप्नस्य खरोष्ट्र-महिषाद्यारोहणादिदर्शनरूपस्य आदिशब्दान्मातृमण्डलादिविपरीतालोकनादिग्रहः, तस्य कथनं गुर्वादिनिवेदनमिति ||२५|| માયા કેવી રીતે કરવી તે કહે છે : અશુભ સ્વપ્ન વગેરે કહેવું. હું ગધેડો, ઊંટ, પાડો વગેરે પ્રાણી ઉપર બેઠો હતો એમ મેં સ્વપ્નમાં જોયું, સ્વપ્નમાં દેવમાતૃકાઓના મંડલને વિપરીત રીતે (ઉલટી રીતે) જોયું, બે આંખોનો મધ્યભાગ ઉલટી રીતે જોયો, આમ (અનિષ્ટસૂચક) અશુભ સ્વપ્ન વગેરે વડિલજન વગેરેને કહેવું. (૨૫) વિપર્યયનિ સેવા ૫ર દ્દાર૧૨॥ તિા विपर्ययः प्रकृतिविपरीतभावः, स एव मरणसूचकत्वात् लिङ्गम्, तस्य सेवा निषेवणं कार्यं येन स गुर्वादिजनः संनिहितमृत्युरयमित्यवबुध्य प्रव्रज्यामनुजानीते इति ॥ २६ ॥ વિપરીતપ્રકૃતિ રૂપ મરણ ચિહ્નોનું સેવન કરવું, અર્થાત્ તેવી પ્રકૃતિ કરવી = - બાહ્ય વર્તન તેવું કરવું કે જેથી માતા - પિતા વગેરેને લાગે કે આનું આવું વર્તન એ મરણનું ચિહ્ન છે, આથી તેનું મૃત્યુ નજીક છે એમ જાણીને માતા - પિતા વગેરે દીક્ષાની રજા આપે. (૨૬) તથા ૨૩૦
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy