________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
४ पाथी २३ छ." (८७)
तथा- भवस्थितिप्रेक्षणम् ॥८८॥२२१॥ इति ।
भवस्थितेः संसाररूपस्य प्रेक्षणम् अवलोकनम्, यथायौवनं नगनदीस्यदोपमं, शारदाम्बुदविलासि जीवितम्। स्वप्नलब्धधनविभ्रमं धनं स्थावरं किमपि नास्ति तत्त्वतः ।।१४०।। विग्रहा गदभुङ्गमालयाः, सङ्गमा विगमदोषदूषिताः। सम्पदोऽपि विपदा कटाक्षिता, नास्ति किञ्चिदनुपद्रवं स्फुटम् ।।१४१।। ( श्रावका० १४/१-२) इत्यादीति ।।८८।।
સંસારના (વાસ્તવિક) સ્વરૂપનું નિરીક્ષણ કરવું. જેમ કે“યૌવન પર્વતમાંથી નીકળેલી નદીના વેગ જેવું અનિત્ય છે. જીવન શરદઋતુના વાદળાના વિલાસ જેવું અસ્થિર છે. ધન સ્વપ્નમાં મેળવેલા ધનના વિલાસ જેવું ક્ષણિક છે. પરમાર્થથી કોઈ વસ્તુ નિત્ય નથી. (૧) શરીરો રોગરૂપી સર્પનાં ઘરો છે. સંયોગો વિયોગરૂપ દોષથી દૂષિત થયેલા છે. સંપત્તિઓ પણ વિપત્તિઓના કટાક્ષોથી ભરેલી છે. કંઈ પણ 6पद्रवथी २हित नथी मे स्पष्ट छ. (२)" (८८)
तदनु तत्रैर्गुण्यभावना ॥८९॥२२२॥ इति । ' तस्या भवस्थितेः नैर्गुण्यभावना निःसारत्वचिन्तनम्, यथा - इतः क्रोधो गृधः प्रकटयति पक्षं निजमितः श्रृगाली तृष्णेयं विवृतवदना धावति पुरः । इतः क्रूरः कामो विचरति पिशाचश्चिरमहो श्मशानं संसारः क इह पतितः स्थास्यति सुखम्? ।।१४२।। एतास्तावदसंशयं कुशदलप्रान्तोदबिन्दूपमा, लक्ष्म्यो बन्धुसमागमोऽपि न चिरस्थायी खलप्रीतिवत । यच्चान्यत् किल किञ्चिदस्ति निखिलं तच्छारदाम्भोधरच्छायावच्चलतां बिभर्ति यदतः स्वस्मै हितं चिन्त्यताम् ।।१४३।। ( ) इति ।।८९।।
સંસારના સ્વરૂપનું નિરીક્ષણ કર્યા પછી સંસારના સ્વરૂપની અસારતાનું
૨૦૫