SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ ત્રીજો અધ્યાય तथा- कुशलभावनायां प्रबन्धः ॥७९॥२१२॥ इति । कुशलभावनायाम् सर्वेऽपि सन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः। सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् पापमाचरेत् ।।१३७।। ( ) इत्यादिशुभचिन्तारूपायां प्रबन्धः प्रकर्षवृत्तिः ।।७९|| શુભ ભાવનાઓમાં અત્યંત પ્રવૃત્તિ કરવી. “સર્વ જીવો સુખી થાઓ, સર્વ જીવો નિરોગી બનો, સર્વ જીવો કલ્યાણને જાઓ, કોઈ જીવ પાપ ન આચરો'' ઈત્યાદિ શુભ ચિંતન રૂપ શુભ ભાવનાઓમાં અત્યંત પ્રવૃત્તિ કરવી, અર્થાત્ શુભ भावनामो सवश्य भाववी. (७८) तथा- . शिष्टचरितश्रवणम् ॥८०॥२१३॥ इति । शिष्टचरितानां 'शिष्टचरितप्रशंसा' इति प्रथमाध्यायसूत्रोक्तलक्षणानां श्रवणं निरन्तरमाकर्णनम्, तच्छ्रवणे हि तद्गताभिलाषभावान्न कदाचिद् लब्धगुणहानिः सम्पद्यत इति।।८०।। શિષ્ઠના આચારોનું શ્રવણ કરવું. આ ગ્રંથમાં પ્રથમ અધ્યાયના ચૌદમા સૂત્રમાં કહેલા શિષ્ટાચારોનું નિરંતર શ્રવણ કરવું. શિષ્ટાચારોને સાંભળવાથી શિષ્ટાચારોની ઈચ્છા ( = મારામાં શિષ્ટાચારો આવે એવી ઈચ્છા) થાય છે. એના કારણે (કદાચ નવા ગુણો ન આવે તો પણ) મેળવેલા ગુણોની હાનિ થતી નથી. (८०) तथा सान्ध्यविधिपालना ॥८१॥२१४॥ इति । सान्ध्यस्य सन्ध्याकालभवस्य विधेः अनुष्ठानविशेषस्य दिनाष्टमभागभोजनव्यवहारसङ्कोचादिलक्षणस्य पालना अनुसेवनमिति ।।८१।। सix॥ समये ७२वान विशेष अनुष्ठान (= धर्मय) ४२41. भ3 દિવસના આઠમા ભાગમાં ભોજન કરી લેવું, વેપાર બંધ કરી દેવો વગેરે. (૮૧) एनामेव विशेषत आह यथोचितं तत्प्रतिपत्तिः ॥८२॥२१५॥ इति । ૨૦૨.
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy