________________
ધર્મબિંદુપ્રકરણ
બીજો અધ્યાય
-
आह- धर्माख्यानेऽपि यदि तथाविधकर्मदोषान्नावबोधः श्रोतुरुत्पद्यते तदा किंफलं धर्माख्यानमित्याह
अबोधेऽपि फलं प्रोक्तं श्रोतॄणां मुनिसत्तमैः।
कथकस्य विधानेन नियमाच्छुद्धचेतसः ॥५॥ इति ।
अबोधेऽपि अनवगमेऽपि सम्यग्धर्मस्य फलं क्लिष्टकर्मनिर्जरालक्षणं प्रोक्तम्, केषामनवबोधे इत्याह-श्रोतृणां श्रावकाणाम्, कैरक्तमित्याह- मुनिसत्तमैर्भगवद्भिरर्हद्भिः, कथकस्य धर्मदेशकस्य साधोर्विधानेन बाल - मध्यमबुद्धि - बुधरूपश्रोतृजनापेक्षालक्षणेन नियमाद् अवश्यंतया, कीदृशस्य कथकस्येत्याह-शुद्धचेतसः परानुग्रहप्रवृत्तिपरिणामस्येति
॥५॥
ધર્મોપદેશ આપવા છતાં જો તેવા પ્રકારના કર્મના દોષથી શ્રોતાને બોધ ન થાય તો ધર્મોપદેશનું ફળ શું? તે જણાવે છે :
सामनारामाने सुधभनी पोध न थाय तो ५५॥ (शुद्धचेतसः=) परी५२ वाणी प्रवृत्ति ४२वाना परिमवासने (विधानेन कथकस्य =) विविथा उपदेश આપનારા, અર્થાત બાલ, મધ્યમબુદ્ધિ અને બુધ એમ ત્રણ પ્રકારના શ્રોતા પુરુષોમાં જેને જેવો ઉપદેશ આપવો યોગ્ય હોય તેને તેવો ઉપદેશ આપનારા, સાધુને ક્લિષ્ટકર્મોની નિર્જરારૂપ ફલ અવશ્ય મળે છે એમ અરિહંત ભગવંતોએ કહ્યું છે.
आह- प्रकारान्तरेणापि देशनाफलस्य संभाव्यमानत्वादलमिहैव यत्नेनेत्याशङ्कयाह
नोपकारो जगत्यस्मिंस्तादृशो विद्यते क्वचित् ।
यादृशी दुःखविच्छेदाद् देहिनां धर्मदेशना ॥६॥ नैव उपकारः अनुग्रहो जगति भुवने अस्मिन् उपलभ्यमाने तादृशो विद्यते समस्ति क्वचित् काले क्षेत्रे वा यादृशी यादृग्रूपा दुःखविच्छेदात् शारीर - मानसदुःखापनयनात् देहिनां देशनार्हाणां धर्मदेशनेति धर्मदेशनाजनितो मार्गश्रद्धानादिर्गुणः, तस्य निःशेषक्लेशलेशाकलङ्कमोक्षाक्षेपं प्रत्यवन्ध्यकारणत्वादिति ।।६।।
દેશનાનું (ક્લિષ્ટ કમોની નિર્જરારૂપ) ફલ બીજી રીતે પણ મળી શકે તેમ હોવાથી કેવળ ધર્મદેશનામાં જ પ્રયત્ન કરવાથી સર્યું, અર્થાત્ કૈવલ ધર્મ - દશનામાં
૧ ૧૬