________________
૭૮
ગતિ દ્વારમાં સંનિકર્ષ
ક્યાંથી આવીને સિદ્ધ થયેલા?
અલ્પબદુત્વ યવમધ્યના આયુષ્યવાળા મનુષ્ય
દ્વિગુણ યવમધ્ય આયુષ્ય + અંતર્મુહૂર્તના આયુષ્યવાળા મનુષ્ય | દ્વિગુણહીન યવમધ્ય આયુષ્ય + (૨ X અંતર્મુહૂર્ત)ના આયુષ્યવાળા મનુષ્ય | દ્વિગુણહીન
ઉત્કૃષ્ટ આયુષ્યવાળા મનુષ્ય
દ્વિગુણહીન
ક્યાંથી આવીને સિદ્ધ થયેલા?
અલ્પબદુત્વ
જધન્ય આયુષ્યવાળા મનુષ્ય ઉત્કૃષ્ટ આયુષ્યવાળા મનુષ્ય યવમધ્ય આયુષ્યવાળા મનુષ્ય યવમધ્યની ઉપરના આયુષ્યવાળા મનુષ્ય યવમધ્યની નીચેના આયુષ્યવાળા મનુષ્ય આયુષ્યના બધા સ્થિતસ્થાનોવાળા મનુષ્ય
અલ્પ સંખ્યાતગુણ સંખ્યાતગુણ અસંખ્યગુણ વિશેષાધિક
| વિશેષાધિક
તિર્યંચગતિ - મનુષ્યગતિની જેમ દેવગતિ - ભવનપતિ દેવ - નારકીની જેમ ભવનપતિ દેવી - નારકીની જેમ વ્યંતર - અનંતરોપનિધા - ક્યાંથી આવીને સિદ્ધ થયેલા?
અલ્પબદુત્વ ૧૦,000 વર્ષના આયુષ્યવાળા વ્યંતર
સૌથી વધુ ૧૦,૦૦૦ વર્ષ + ૧ સમયના આયુષ્યવાળા વ્યંતર | વિશેષહીન