SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ કાળને આશ્રયીને સંનિકર્ષ ૧ સમયમાં નિરંતર સિદ્ધ થનારા કાળ જઘન્ય ઉત્કૃષ્ટ ૪ સમય ૧ સમય ૧ સિદ્ધ ર સિદ્ધ ૪ સમય ૧ સમય ૪ સમય ૧ સમય ૨૫ સિદ્ધ ૨૬ સિદ્ધ ૨૭ સિદ્ધ ૩ સમય ૧ સમય ૩ સમય ૧ સમય ૩ સમય ૧ સમય ૫૦ સિદ્ધ ૫૧ સિદ્ધ પર સિદ્ધ ૨ સમય ૧ સમય ૨ સમય ૧ સમય ૧૦૮૧ સિદ્ધ ૨ સમય ૧ સમય ૧. પૂર્વે દ્રવ્ય પ્રમાણમાં અનુસમય દ્વારમાં કહ્યું છે કે, “૧ થી ૩૨ જીવો નિરંતર ૮ સમય સુધી સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે. ૩૩ થી ૪૮ જીવો નિરંતર ૭ સમય સુધી સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે. ૪૯ થી ૬૦ જીવો નિરંતર ૬ સમય સુધી સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે. ૬૧ થી ૭૨ જીવો નિરંતર ૫ સમય સુધી સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે. ૭ર થી ૮૪ જીવો નિરંતર ૪ સમય સુધી સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે. ૮૫ થી ૯૬ જીવો નિરંતર ૩ સમય સુધી સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે. ૯૭ થી ૧૦૨ જીવો નિરંતર ર સમય સુધી સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે. ૧૦૩ થી ૧૦૮ જીવો નિરંતર ૧ સમય સુધી સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે.” અહીં કાળને આશ્રયીને સંનિકર્ષદ્વારમાં કહ્યું છે કે, “નિરંતર ૧
SR No.023408
Book TitleSiddha Prabhrut Ane Siddha Panchashika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy