________________
દ્રવ્યપ્રમાણને આશ્રયીને સંનિકર્ષ
જીવો
અલ્પબદુત્વ પડખે સૂતેલા સિદ્ધ
સંખ્યાતગુણહીન ૧ન્યુબ્બાસનસિદ્ધ
સંખ્યાતગુણહીન ૨વીરાસનસિદ્ધ
સંખ્યાતગુણહીન 3ઉત્કટુકાસનસિદ્ધ
સંખ્યાતગુણહીન ઊર્ધ્વસ્થિતસિદ્ધ (ઊભા ઊભા કાઉસ્સગ્નમાં સિદ્ધ) | સંખ્યાતગુણહીન અધોમુખસિદ્ધ
સંખ્યાતગુણહીન પૂર્વના વૈરીઓ અધોમુખ કરીને લઈ જતાં હોય કે તેમણે અધોમુખ કરીને નાંખ્યા હોય એ અવસ્થામાં સિદ્ધ થાય તે અધોમુખસિદ્ધ. બાકીના આસનોમાં સિદ્ધ થનારાએ તે આસનો પોતે કર્યા હોય અથવા બીજાને લીધે થયા હોય.
આમ પૂર્વોત્પન્નપરંપરસિદ્ધોને ૮ દ્વારો વડે ૧૫ દ્વારોમાં વિચાર્યા. હવે તેમને સંનિકર્ષ દ્વાર વડે વિચારવાના છે. | (ix) સંનિકર્ષ - વિવક્ષિત કોઈ એકને આશ્રયીને વિવક્ષિત બીજાનું થોડાપણું કે ઘણાપણું વિચારવું તે. જેમકે, જંબૂદ્વીપ વગેરે ક્ષેત્રોના અનેક સિદ્ધોની સંખ્યાને આશ્રયીને એક સિદ્ધ વગેરેની સંખ્યા વિચારવી તે. તે બે પ્રકારે છે
(૧) સ્વસ્થાન - જેને આશ્રયીને અન્યસિદ્ધોની વિચારણા કરવાની હોય તે.
(૨) પરસ્થાન - સ્વસ્થાનને આશ્રયીને જે અન્યસિદ્ધોની વિચારણા કરવાની હોય તે. (૧) દ્રવ્યપ્રમાણ -
જ્યાં જ્યાં ૧ સમયમાં ૧૦૮ સિદ્ધ થાય છે ત્યાં ત્યાં આ પ્રમાણે ૧. ન્યુજ્રાસન = બેઠા બેઠા અધોમુખ થવું, ઊંધા થવું તે. ૨. વીરાસન = સિંહાસન પર બેઠેલાનું સિંહાસન લઈ લેવા છતાં તેમજ બેસવું તે. ૩. ઉત્કટુકાસન = ઉભડક પગે બેસવું તે.