SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ४६ ક્ષેત્ર દ્વારમાં અલ્પબદુત્વ | (i) અંતર - પરંપરસિદ્ધોનું બધા દ્વારોમાં અંતર નથી, કેમકે વિવક્ષિત પ્રથમસમયસિદ્ધ સિવાયના અનાદિ ભૂતકાળમાં થયેલા સિદ્ધો તે પરંપરસિદ્ધો છે. (vi) ભાવ - બધા દ્વારોમાં અનંતરસિદ્ધોની જેમ. (vii) અલ્પબદુત્વ(૧) ક્ષેત્ર - સિદ્ધોનું અલ્પબદુત્વ સમુદ્ર દ્વીપ સંખ્યાતગુણ ક્ષેત્ર અલ્પ ક્ષેત્ર જલ સ્થલ | | સિદ્ધોનું અલ્પબદુત્વ અલ્પ સંખ્યાતગુણ સિદ્ધોનું અલ્પબદુત્વ અલ્પ ક્ષેત્ર ઊર્ધ્વલોક અધોલોક તિચ્છલોક સંખ્યાતગુણ સંખ્યાતગુણ ક્ષેત્ર સિદ્ધોનું અલ્પબદુત્વ અલ્પ લવણસમુદ્ર કાલોદસમુદ્ર જંબૂદ્વીપ ધાતકીખંડ | પુષ્કરવરાધિદ્વીપ | સંખ્યાતગુણ સંખ્યાતગુણ સંખ્યાતગુણ સંખ્યાતગુણ
SR No.023408
Book TitleSiddha Prabhrut Ane Siddha Panchashika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy