SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ક્ષેત્ર દ્વારમાં અંતર ૧૧) ઉત્કર્ષ - જીવો નિરંતર કેટલા સમય સુધી સિદ્ધ થાય? ઉત્કૃષ્ટ | જઘન્ય સમ્યક્ત્વથી પડ્યા ન હોય તેવા ૨ સમય ૧ સમય સમ્યક્ત્વથી પડ્યાને સંખ્યાતકાળ ૪ સમય ૧ સમય થયો હોય તેવા, સમ્યક્ત્વથી પડ્યાને અસંખ્યકાળ થયો હોય તેવા સમ્યત્વથી પડ્યાને અનંતકાળ થયો હોય તેવા | ૮ સમય ૧ સમય ૧૨) ૧૩) ૧૪) ૧૫) અંતર, અનુસમય, ગણના, અલ્પબદુત્વ આ દ્વારોનો અહીં અવતાર થતો નથી. (vi) અંતર - સામાન્યથી-સિદ્ધોનું જઘન્ય અંતર ૧ સમય છે. સિદ્ધોનું ઉત્કૃષ્ટ અંતર ૬ માસ છે. વિશેષથી - ૧) ક્ષેત્ર - ક્ષેત્ર સિદ્ધોનું અંતર ઉત્કૃષ્ટ | જઘન્ય જંબૂદ્વીપ, ધાતકીખંડ, વર્ષપૃથ૮/૧ સમય જંબૂદ્વીપ-ધાતકીખંડના ૩ મહાવિદેહક્ષેત્ર પુષ્કરવરાર્ધદ્વીપ, તેના ૨ મહાવિદેહક્ષેત્ર | સાધિક વર્ષ ૧ સમય
SR No.023408
Book TitleSiddha Prabhrut Ane Siddha Panchashika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy