SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષેત્ર દ્વારમાં દ્રવ્યપ્રમાણ ૧૨) અંતર - નિશ્ચય (વર્તમાન) નયની અપેક્ષાએ અંતર નથી. પૂર્વભાવનયની અપેક્ષાએ જઘન્યથી ૧ સમયના અંતરવાળા સિદ્ધ થાય છે. ઉત્કૃષ્ટથી ૬ માસના અંતરવાળા સિદ્ધ થાય છે. ૧૩) અનુસમય - જઘન્યથી ૨ સમય સુધી નિરંતર સિદ્ધ થાય છે. ઉત્કૃષ્ટથી ૮ સમય સુધી નિરંતર સિદ્ધ થાય છે. ૧૪) ગણના - જઘન્યથી ૧ સમયમાં એક સાથે ૧ સિદ્ધ થાય છે. ઉત્કૃષ્ટથી ૧ સમયમાં એક સાથે ૧૦૮ સિદ્ધ થાય છે. ૧૫) અલ્પબહુત્વ - ૧ સમયમાં અનેકસિદ્ધ અલ્પ છે. ૧ સમયમાં એકસિદ્ધ સંખ્યાતગુણ છે. (ii) દ્રવ્યપ્રમાણ - ૧) ક્ષેત્ર - ક્ષેત્ર ૧ સમયમાં કેટલા સિદ્ધ થાય ? ઉત્કૃષ્ટ ૪ ઊર્ધ્વલોક, નંદનવન, જલ પંડકવન, સમુદ્ર અધોલોક (અધોલૌકિકગ્રામ) ૧ વિજય ૧. લવણસમુદ્ર અને કાલોદધિસમુદ્ર. ૨. પૃથ ૨ ૨૦ પૃથ ૨૦ = ૨ જઘન્ય ૧ ૧ ૧ ૧ ૧૩ ૨ થી ૯.
SR No.023408
Book TitleSiddha Prabhrut Ane Siddha Panchashika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy