________________
અલ્પબદુત્વ
૧૯૧
જીવો ૧ સમયે ૨૫ સિદ્ધ થનારા ૧ સમયે ૨૪ સિદ્ધ થનારા ૧ સમયે ૨૩ સિદ્ધ થનારા
સિદ્ધોનું અલ્પબદુત્વ
અસંખ્યગુણ સંખ્યાતગુણ સંખ્યાતગુણ
૧ સમયે ૨ સિદ્ધ થનારા
સંખ્યાતગુણ ૧ સમયે ૧ સિદ્ધ થનારા
સંખ્યાતગુણ (૧૫) અલ્પબદુત્વ - અહીં અલ્પબદુત્વ દ્વારનો અવતાર નથી.
બીજી રીતે વિશેષ અલ્પબદુત્વ આ પ્રમાણે છે –
જીવો
અલ્પબદુત્વ
"અધોમુખસિદ્ધ
અલ્પ ઊભા ઊભા કાઉસ્સગ્નમાં સિદ્ધ
સંખ્યાતગુણ ૨ઉત્કટિકાસનસિદ્ધ
સંખ્યાતગુણ વીરાસનસિદ્ધ
સંખ્યાતગુણ ન્યુજાસનસિદ્ધ
સંખ્યાતગુણ પાર્થસ્થિતસિદ્ધ (પડખે સૂતેલા સિદ્ધ) | સંખ્યાતગુણ ઉત્તાનકસિદ્ધ (ચત્તા સૂતેલા સિદ્ધ)
સંખ્યાતગુણ ૧. પૂર્વના વૈરી તેમને પગથી ઉપાડીને લઈ જતાં હોય અથવા માથું નીચું અને પગ ઊંચા રાખીને કાઉસ્સગ્ન કરતા હોય અને તે અવસ્થામાં સિદ્ધ થયા હોય તે.
૨. ઉત્કટુકાસન = ઉભડક પગે બેસવું તે. ૩. વીરાસન = સિંહાસન પર બેઠેલાનું સિંહાસન લઈ લેવા છતાં તેમજ બેસવું તે. ૪. ન્યુજાસન = બેઠા બેઠા અધોમુખ થવું, ઊંધા થવું તે.