________________
અંતર દ્વારમાં અલ્પબહુત્વ
જીવો
સમ્યક્ત્વથી પડ્યાને સંખ્યાતકાળ થયો હોય તેવા
સમ્યક્ત્વથી પડ્યાને અસંખ્યકાળ થયો હોય તેવા
સમ્યક્ત્વથી પડ્યાને અનંતકાળ થયો
હોય તેવા
(૧૨) અંતર -
જીવો
૬ માસના અંતરે સિદ્ધ થનારા
૧ સમયના અંતરે સિદ્ધ થનારા
૨ સમયના અંતરે સિદ્ધ થનારા
૩ માસના અંતરે સિદ્ધ થનારા
૩ માસ + ૧ સમયના અંતરે સિદ્ધ થનારા
૩ માસ + ૨ સમયના અંતરે સિદ્ધ થનારા
:
:
૬ માસ ૧ સમયના અંતરે સિદ્ધ થનારા
:૨
૧૮૯
સિદ્ધોનું અલ્પબહુત્વ અસંખ્યગુણ
સંખ્યાતગુણ
અસંખ્યગુણ
સિદ્ધોનું અલ્પબહુત્વ
અલ્પ
સંખ્યાતગુણ
સંખ્યાતગુણ
સંખ્યાતગુણ
સંખ્યાતગુણહીન
સંખ્યાતગુણહીન
સંખ્યાતગુણહીન
૧. યવમધ્ય (૩ માસ)ના અંતરે સિદ્ધ થનારા સુધી ૧-૧ સમય વૃદ્ધ અંતરે સિદ્ધ થનારા ઉત્તરોત્તર સંખ્યાતગુણ છે.
૨. યવમધ્યના અંતરે સિદ્ધ થનારા પછી ૬ માસના અંતરે સિદ્ધ થનારા સુધી ૧૧ સમય વૃદ્ધ અંતરે સિદ્ધ થનારા ઉત્તરોત્તર સંખ્યાતગુણહીન છે.