SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્કર્ષ દ્વારમાં સંનિકર્ષ સિદ્ધો સમ્યત્વથી પડીને સંખ્યાતકાળના યવમધ્યથી વધુ કાળમાં સિદ્ધ થયેલા અલ્પબદુત્વ વિશેષાધિક સમ્યત્વથી પડીને અસંખ્યકાળના યવમધ્યથી સંખ્યાતગુણ ઓછા કાળમાં સિદ્ધ થયેલા સમ્યકત્વથી પડીને અસંખ્યકાળના યવમધ્યથી | વિશેષાધિક વધુ કાળમાં સિદ્ધ થયેલા સમ્યક્ત્વથી પડીને અનંતકાળના યવમધ્યથી અસંખ્યગુણ ઓછા કાળમાં સિદ્ધ થયેલા સમ્યક્ત્વથી પડીને અનંતકાળના યવમધ્યથી વિશેષાધિક વધુ કાળમાં સિદ્ધ થયેલા આમ પરંપરસિદ્ધોને ૯ દ્વારો વડે ૧૫ દ્વારોમાં વિચાર્યા. શ્રીસિદ્ધપ્રાભૃતનો પદાર્થસંગ્રહ સમાપ્ત મનની અવસ્થા જ સુખરૂપ કે દુઃખરૂપ છે. મન સારું તો બધું સારું, મન ખરાબ તો બધું ખરાબ. સુંદર જીવન જીવવાની આ કળા છે. હંમેશા સારા વલણવાળા બન્યા રહી દરેક વસ્તુને, દરેક વચનને લાભકારી રૂપમાં લેવા, અને શુભ વિચારોનું વૃક્ષ ઉગાડવું, તે અનુસાર વાણી-વર્તાવ કરવા. ભૌતિક સામ્રાજય હેઠળ રહેવાની ગુલામી જ પરમાત્મા પ્રત્યે પણ કૃતજ્ઞતા બજાવવાનું ભુલાવે છે. ક્ષમા વીરની, ગુસ્સો કાયરનો, સમતા જ્ઞાનીની, ઉકળાટ અબૂઝનો. આત્માનો વિચાર હોય, પરલોકનો ભય હોય અને ટૂંકાશા કિંમતી માનવભવને હારી ન જવાની ભારે ચિંતા હોય તો અહિંસા, સત્ય અને નીતિનો ખપ કરાય ! તો સ્વાર્થલાલસાને જતી કરાય !
SR No.023408
Book TitleSiddha Prabhrut Ane Siddha Panchashika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy