________________
૮૬
સિદ્ધો
સમ્યક્ત્વથી પડ્યા પછી જઘન્ય અનંતના છેદનકોના અસંખ્યાતમા ભાગ જેટલા કાળ (યવમધ્ય) પછી સિદ્ધ થયેલા
સમ્યક્ત્વથી પડ્યા પછી યવમધ્ય + ૧ સમય કાળ પછી સિદ્ધ થયેલા
:
સમ્યક્ત્વથી પડ્યા પછી ઉત્કૃષ્ટ અસંખ્યકાળ પછી સિદ્ધ થયેલા
પરંપરોપનિધા
સિદ્ધો
સમ્યક્ત્વથી પડ્યા પછી જઘન્ય અસંખ્ય કાળ પછી સિદ્ધ થયેલા
સમ્યક્ત્વથી પડ્યા પછી જઘન્ય અનંતના
છેદનકોના અસંખ્યાતમા ભાગ જેટલા કાળ પછી સિદ્ધ થયેલા
:
:
:
⠀
સમ્યક્ત્વથી પડ્યા પછી યવમધ્ય કાળ પછી સિદ્ધ થયેલા
સમ્યક્ત્વથી પડ્યા પછી (યવમધ્ય + જઘન્ય અનંતના છેદનકોનો અસંખ્યાતમો ભાગ) કાળ પછી સિદ્ધ થયેલા
ઉત્કર્ષ દ્વારમાં સંનિકર્ષ
અલ્પબહુત્વ
વિશેષાધિક
વિશેષહીન
વિશેષહીન
અલ્પબહુત્વ
અલ્પ
દ્વિગુણ
દ્વિગુણ
દ્વિગુણહીન