________________
ઉત્કર્ષ દ્વારમાં સંનિકર્ષ
અવગાહના
અલ્પબદુત્વ
અલ્પ
ઉત્કૃષ્ટ | જઘન્ય
| યવમધ્ય
યવમધ્યની નીચે યવમધ્યની ઉપર સર્વ અવગાહના સ્થાનો
સંખ્યાતગુણ સંખ્યાતગુણ અસંખ્ય ગુણ વિશેષાધિક વિશેષાધિક
(૫) ઉત્કર્ષ -
સમ્યકત્વથી પડ્યા પછી સંખ્યાત કાળ પછી સિદ્ધ થયેલાઅનંતરોપનિધા
અલ્પબદુત્વ સમ્યકત્વથી પડ્યા વિના સિદ્ધ થયેલા
અલ્પ “સમ્યકત્વથી એક વાર પડીને સિદ્ધ થયેલા | વિશેષાધિક સમ્યક્ત્વથી બે વાર પાડીને સિદ્ધ થયેલા | વિશેષાધિક
સિદ્ધો
વિશેષાધિક
“સમ્યકત્વથી પડ્યા પછી ઉત્કૃષ્ટ સંખ્યાતના સંખ્યાતમા ભાગ જેટલા કાળ (યવમધ્ય) પછી સિદ્ધ થયેલા
૧. “સમ્યત્વથી એક વાર પડીને સિદ્ધ થયેલાનો અર્થ “સમ્યકત્વથી પડ્યા પછી જઘન્ય કાળ પછી સિદ્ધ થયેલા” એમ કરવો ઉચિત લાગે છે. ૨. “સમ્યત્વથી બે વાર પડીને સિદ્ધ થયેલા' નો અર્થ “સમ્યક્ત્વથી પડ્યા પછી (જઘન્ય કાળ + ૧ સમય) કાળ પછી સિદ્ધ થયેલા’ એમ કરવો ઉચિત લાગે છે. એમ આગળ પણ જાણવું.