________________
૮૦
ગતિ દ્વારમાં સંનિકર્ષ
વૈમાનિક . અનંતરોપનિધા - ક્યાંથી આવીને સિદ્ધ થયેલા? જઘન્ય આયુષ્યવાળા વૈમાનિક દેવ જઘન્ય આયુષ્ય + ૧ સમયના આયુષ્યવાળા વૈમાનિક દેવ
અલ્પબદુત્વ અલ્પ વિશેષાધિક
પલ્યોપમપૃથકત્વ (યવમધ્ય)ના આયુષ્યવાળા વિશેષાધિક વૈમાનિક દેવ યવમધ્ય +૧ સમયના આયુષ્યવાળા
વિશેષહીન વૈમાનિક દેવ યવમધ્ય +૨ સમયના આયુષ્યવાળા વૈમાનિક દેવ | વિશેષહીન
વિશેષહીન
અલ્પબદુત્વ
ઉત્કૃષ્ટ આયુષ્યવાળા વૈમાનિક દેવ પરંપરોપનિધાર - ક્યાંથી આવીને સિદ્ધ થયેલા? જઘન્ય આયુષ્યવાળા વૈમાનિક દેવ જઘન્ય આયુષ્ય + પલ્યોપમપૃથક્વના આયુષ્યવાળા વૈમાનિક દેવ
અલ્પ
દ્વિગુણ
૧. સિદ્ધપ્રાભૂતની ટીકામાં જયોતિષદેવોની અનંતરોપનિધા-પરંપરોપનિધા બતાવી નથી. ૨. સિદ્ધપ્રાભૂતની ટીકામાં વૈમાનિકદેવોની પરંપરોપનિધા બતાવી નથી, પણ ઉપર બતાવ્યા મુજબ એ સંભવે છે.