SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ८३ पञ्चमोऽवसरः તો બંધન-મોક્ષ નિષ્કારણ થઈ જશે. (કારણ કે જેમના બંધન-મોક્ષ થાય છે, તેમણે તો હિંસા, ધ્યાન વગેરે કર્યા જ નથી.) || ૩૦ || अस्तीह प्रचुरं वाच्यमरुच्यमिति नोच्यते । सुखावबोधं प्रायेण प्राणिभ्यो रोचते वचः ॥ ३१ ॥ આ વિષયમાં ઘણું કહેવા જેવું છે. પણ એ (દુર્બોધ હોવાથી) રુચિકર નથી, માટે અમે કહેતા નથી. (બૌદ્ધના ક્ષણિકવાદના નિરાકરણ માટે જુઓ આત્મતત્ત્વવિવેકગુર્જર વૃત્તિ આત્મોપનિષદ્). પ્રાયઃ કરીને જીવોને સુગમવચન ગમતું હોય છે. || ૩૧ || प्रत्यक्षादिप्रतिक्षिप्तो नित्यपक्षोऽप्यसङ्ग [३४ - १]तः । પરાપરવર્યા(પં)યવર્યાનોવચિતં યતઃ ॥ ૩૨ || વળી જેઓ પદાર્થને એકાંતે નિત્ય માને છે, તેમનો પક્ષ પણ પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી બધિત છે. કારણ કે સર્વ વસ્તુ અન્ય-અન્ય પર્યાયોવાળી છે, એવું દેખાય છે. ॥ ૩૨ || किं च धर्माद्यनुष्ठानं निश्चलात्म (नि) निष्फलम् । न धर्मादुपकारोऽस्य नापकारोऽस्त्यधर्मतः ॥ ३३ ॥ વળી જો આત્મા સર્વથા નિશ્ચલ જ હોય, તો ધર્મ
SR No.023406
Book TitleDanadi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorSuracharya, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages228
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy