SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चमोऽवसरः आगमो वीतरागस्य वचनं स्यादवञ्चनम् । सम्मोहरागरोषाः स्युर्दोषा वञ्चनहेतवः ॥ १ ॥ જેમાં કોઈ વંચના નથી એવું વીતરાગવચન “આગમ' છે. વંચનાના કારણે સંમોહ, રાગ અને દ્વેષ - આ ત્રણ દોષો છે. / ૧ / युक्तायुक्तं विवेक्तुं ना मूढो परिवृढो दृढम् । [39- વૂતે દેયમુપાદેય દ્રવ્ય પૂરું ઘર યથા રો! મૂઢ જીવ ઉચિત-અનુચિતનો વિવેક કરવા માટે સમર્થ નથી. ખોટા દ્રવ્યને ખરની (?) જેમ તે હેયને ઉપાદેય કહે છે. તે ૨ | रक्तो वक्ति निराचारं सदाचारं सृहज्जनम् । दिष्टो द्विषज्जनं शिष्टमाचष्टे दुष्टचेष्टितम् ॥ ३ ॥ જે રાગી છે, તે પોતાનો મિત્ર દુરાચારી હોય, તો ય તેને સદાચારી કહે છે, અને જે વેષી છે, તે પોતાનો શત્રુ શિષ્ટ હોય, તો ય તેને દુષ્ટ પ્રવૃત્તિવાળો કહે છે. | ૩ ||
SR No.023406
Book TitleDanadi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorSuracharya, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages228
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy